વચનામૃતનો ઇતિહાસ

અમૂક ચૂંટેલાં વચનામૃત પાછળ વિશિષ્ટ ઇતિહાસ સમાયેલો છે. આવાં વચનામૃતની વિગત જાણવાથી આપણને જે પ્રશ્નોત્તરી થઈ છે અથવા ભગવાન સ્વામિનારાયણે જે બોધ આપ્યો છે તેનો ઊંડાણથી ખ્યાલ આવે છે. વચનામૃતનો ઉપદેશ ઠાલો ઉપદેશ નથી. તેની પાછળ રહસ્ય છૂપાયેલું છે. તે સમયકાળમાં ભગવાન સ્વામિનારયણને ભગવાન માનવા છતાં ઘણી અણસમજણ અથવા કાચ્યપ રહી ગઈ હોય તે જાણવાથી આપણામાં પણ એવી ભૂલ ન થાય તેવી જાગૃતી મળે છે.

આ વેબપેજ પર ૨૫ જેવાં વચનામૃત છે જેનો ઇતિહાસ વાંચવા મળશે. ઉપરના જમણા ખૂણામાં ☰ history મેનુ છે તે ક્લિક કરવાથી ચૂંટેલાં વચનામૃતનો ઇતિહાસ વાંચી શકો છો.

Vachanamrut History

The history page includes the background of the Vachanamrut - how the dialog began due to the incidents at the time. It gives a perspective of understanding who asked the question and why the question was asked. Much can be learned from the background.

You can read the history available for 25 Vachanamruts by picking a Vachanamrut from the list in the ☰ history menu above or picking a Vachanamrut first, then clicking on ‘History’ in the ☰ more menu.

Currently, the history is available in Gujarati. English translation will be available in due time.

SELECTION
Prakaran Gadhada I (78) Sarangpur (18) Kariyani (12) Loya (18) Panchala (7) Gadhada II (67) Vartal (20) Amdavad (3) Gadhada III (39) Bhugol-Khagol Additional (11) Additional Info Vachanamrut Study People in the Vachanamrut Vachanamrut Introduction Vachanamrut Preface Pramukh Swami Maharaj’s Blessings Vachanamrut Calendar Paratharo 4: Auspicious Marks Paratharo 5: Daily Routine Appendices