વચનામૃત મહિમા

કારિયાણી ૯

યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત સાંભળે તો હૈયામાં ટાઢું થઈ જાય. ભૂખ લાગી હોય ને કોળિયો ભરીએ – હૃષ્ટિ, પુષ્ટિ ને સંતોષ થઈ જાય. (તેમ) આ વચનામૃતથી દિવ્યભાવ-એકાત્મપણું થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૪]

 

યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત સિદ્ધ થાય તો દિવ્યભાવ અખંડ રહે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ