વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૫

તા. ૧૯/૯/૨૦૧૬ના દિવસે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. પ્રાસાદિક સ્થાનોએ દર્શન-દંડવત્ કરી સ્વામીશ્રીએ સર્વસ્વમાં ચીકુવાડી તરફનાં પગથિયાંથી પ્રવેશ કર્યો. અહીં પાર્ષદો એક પછી એક બોલવા લાગ્યા, “ભગતજી મહારાજનું પ્રિય વચનામૃત લોયા ૧૦મું, શાસ્ત્રીજી મહારાજનું પ્રિય વચનામૃત મધ્ય ૭મું, યોગીજી મહારાજનું પ્રિય વચનામૃત અંત્ય ૨જું અને પ્રમુખસ્વામી મહારાજ અંત્ય ૭ અને અંત્ય ૧૧ પોતાના પ્રિય વચનામૃત ગણાવતા. તો આપનું પ્રિય વચનામૃત કયું?”

સ્વામીશ્રીએ તરત જ કહ્યું, “છેલ્લાનું પાંચમું.”

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ