વચનામૃત નિરૂપણ

અશ્લાલી ૧

યોગીજી મહારાજ કહે, “અશ્લાલીના વચનામૃતમાં મહારાજ પ્રજાપતિ આદિ દેવોની સમજણમાં ભૂલની વાત કરે છે. તે શિવ, બ્રહ્માદિની અણસમજણ શું હતી? તો બીજા અવતાર અને મહારાજને તેઓ સરખા સમજતા હતા. બધું સરખું. પરંતુ મહારાજ પ્રગટ થયા અને સમી વાત સમજાણી. કોઈનો ભાર ન પડે. પરોક્ષ ભાવમાં પ્રતીતિ જરાયે નહીં. પ્રગટ શ્રીહરિ મળ્યા. પુરુષોત્તમ મળ્યા છે એવી પ્રતીતિ આવી તેને છેલ્લો જન્મ થઈ ગયો. ફરીથી ઉથરેટી લઈ જન્મ લેવો નહીં પડે.”

[યોગીવાણી: ૨૩/૨૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ