॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નંદીશ્વર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

નંદીશ્વર શંકર ભગવાનના ગણનાયક છે અને શિવજીનું વાહન છે. શિલાદ ઋષિને યોનિથી ન જન્મનાર અને મૃત્યુરહિત પુત્રની ઇચ્છા હતી. આથી ઇન્દ્રની ભલામણથી મહાદેવજીની આરાધના કરીને રાફડો થઈ ગયા. પછી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાનમાં તેમણે પોતાની ઇચ્છા દર્શાવી, ત્યારે ભગવાન શંકરે પોતે જ નંદી નામે તેનો પુત્ર થશે એમ કહ્યું. પછી નંદીનો જન્મ થયો.

Nandishwar

People in Shastras

Nandishwar is the leader of Shankar Bhagwan’s troops. He is also the vehicle of Shankar. Shilād Rishi wanted a son that was not born from a woman and one who would not die. Indra advised Shilād Rishi to please Shankar. Shilād Rishi became covered with dirt in pleasing Shankar. Shankar was pleased and granted a boon. Shilād Rishi made his request and Shankar said he would have a son named Nandi. Hence, Nandi was born.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-1

  Gadhada II-61

  Gadhada II-63

  Amdavad-7

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase