Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
કુબેર
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
કુબેર વિશ્રવા અને દેવવર્ણિનીનો પુત્ર હતો. તેને ભગવાન શિવજીને પ્રતાપે લંકાનગરી રહેવા મળી હતી. તેમજ સ્વેચ્છાગામી પુષ્પક વિમાન મળ્યું હતું. તે રાવણનો ઓરમાન ભાઈ હતો. અને યક્ષાધિપતિ અને ધનેશ કહેવાતો. હિમાલય પર તેની નગરી અલકાપુરી કહેવાય છે.
Kuber
People in Shastras
Kuber was the son of Vishravā and Devvarnini. Because of Shivaji’s grace, he acquired Lankā. He had a vimān called Svechchhāgāmi Pushpak (one that takes you wherever you desire). He was the step-brother of Rāvan. He is the leader of the Yakshas and known as Dhanesh, the god of wealth. His city Alkāpuri is on the Himalays.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.