Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
લાડકીબાઈ
સત્સંગી ભક્તો
લાડકીબાઈ મેઘપુર ગામના હતાં. મહારાજે એક વાર લાડકીબાઈને સમાધિ કરાવી હતી. તેમાં તેમને અતિશય તેજ દેખાણું. તે તેજ સહી ન શકતાં “હું બળું છું!” એમ બૂમ પાડવા લાગ્યાં. ત્યારે મહારાજે તેમને આત્મનિષ્ઠાની વાતો કરી અને “આ દેહ તું નથી ને તું આત્મા છે” એવી સમજણ દૃઢ કરાવી.
Lādkibāi
Satsangi Bhaktas
Lādkibāi was from Meghpur. Shriji Maharaj once granted her the samādhi experience. In the samādhi state, she saw an abundance of light and frightfully screamed, “I'm burning!” Maharaj explained to her that her true form is the ātmā and not the body.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.