॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

હરજી ઠક્કર

સત્સંગી ભક્તો

હરજી ઠક્કર ગોપનાથ પાસે પીથલપુરના વતની અને ખોજા મુસલમાન હતા. તેમની માતા જાનબાઈને મહારાજ વર્ણીવેશે મળેલા હતા. તેમની રહેણી-કરણી બ્રાહ્મણો જેવી હતી અને વ્યવહારમાં કાબેલ તથા મુત્સદ્દી હતા. આથી મહારાજના વિશ્વાસુ થયેલા અને દાદા ખાચરનો બધો વ્યવહાર તેઓ સંભાળતા હતા. તેઓ સારા વિષ્ટિકાર હતા. સરકારી-દરબારી કામકાજ હોય કે પેચીદા પ્રશ્નો ઉકેલવાના હોય ત્યારે, મહારાજ તેમને પોતાની સાથે રાખતા. આ ઉપરાંત મૂર્તિઓની ખરીદી માટે પણ જતા. કથાવાર્તાના ઇશ્કી હોવાથી કલાકો સુધી ગોપાળાનંદ સ્વામી પાસે વાતો સાંભળતા.

Harji Thakkar

Satsangi Bhaktas

Harji Thakkar was a native of Pithalpur, near Gopnāth. He was a Khoja Muslim. Maharaj had met his mother Jānbāi as Nilkanth Varni. Harji Thakkar’s ways were like a brāhmin. He was adept in social affairs and was diplomatic. Therefore, Maharaj trusted him and had entrusted the affairs of Dādā Khāchar’s darbār to him. He was a great negotiator. Whenever government questions arose or tricky situations arose, Maharaj always kept him close to solve them. Moreover, he went to purchase murtis. He was fond of listening to kathā-vārta and spent hours listening to Gopālānand Swāmi’s discourses.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-1

  Gadhada II-33

  Gadhada III-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase