॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

નિર્લોભાનંદ સ્વામી

પરમહંસો

નિર્લોભાનંદ સ્વામી કચ્છના ભચાઉ ગામે રહેતા હતા. તેમનું નામ જેરામભાઈ હતું. મહારાજ ભચાઉ આવ્યા ત્યારે તેમને સમાધિમાં રામચંદ્રજીનાં દર્શન કરાવેલાં કેમ કે તેમને રામચંદ્રમાં પ્રીતિ હતી. પછી અખંડાનંદ સ્વામીનો સમાગમ કરવાથી ધ્યાનનો અભ્યાસ કર્યો ને પછી સંસારનો ત્યાગ કરી મહારાજ પાસે દીક્ષા લીધી હતી.

આ ઉપરાંત બીજા ‘નિર્લોભાનંદ સ્વામી’ નામના સંત હતા. તેઓ કથાવાર્તા કરવામાં કુશળ હતા. તેઓ ભુજ મંદિરની બાંધકામની સેવામાં હતા એવો ઉલ્લેખ ‘બ્રહ્મસંહિતા’માં જોવા મળે છે.

Nirlobhānand Swāmi

Paramhansas

Nirlobhānand Swāmi was from the Kutch village of Bhachāu. His name was Jerāmbhāi. When Shriji Maharaj visited Bhachāu, he granted Jerāmbhāi samādhi and gave darshan as Ram Bhagwan because he had affection for Ram Bhagwan. He associated with Akhandānand Swāmi and learned meditation. He then renounced and got dikshā from Maharaj.

There was another Nirlobhānand Swāmi who was skilled in discourses. In ‘Brahmasamhitā’ there is an account of Nirlobhānand Swāmi serving in the construction of Bhuj Mandir.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada III-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase