॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અષ્ટાવક્ર ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

અષ્ટાવક્ર ઋષિ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેઓ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે પોતાના પિતાની માતા તરફની બેદરકારીને લીધે ટકોર કરી. આથી કહોડને ક્રોધ ચડ્યો અને શાપ દીધો, “તું આઠે અંગે વાંકો થઈશ.” તેથી અષ્ટાવક્ર નામ પડ્યું. તેઓ જનક રાજાના ગુરુ હતા. તે ખૂબ જ જ્ઞાની અને વિદ્વાન હતા. તેમણે આપેલો ઉપદેશ ‘અષ્ટાવક્ર ગીતા’ તરીકે પ્રસિદ્ધ છે.

Ashtāvakra Rishi

People in Shastras

Ashtāvakra Rishi was the son of Kahod Rishi and Sujātā. Sujātā wanted her son to be a great scholar, so she sat close by when Kahod Rishi was teaching his pupils. The child in the womb listened attentively and learned. Once, while still in his mother’s womb, Kahod Rishi recited a Sanskrit verse incorrectly, so the child spoke from the womb informing his father of his slight mistake. Kahod Rishi became angry and cursed the unborn child, “You will be born with eight deformities.” Therefore, because he was born with eight deformities, he was named Ashtāvakra. He was the guru of King Janak. He was very knowledgeable and the a great scholar. His teachings are well-known as the ‘Ashtāvakra Gitā’.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Panchala-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase