॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાનદાસજી

સત્સંગી ભક્તો

બુવા ગામ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલું છે. આ ગામ શ્રીજીમહારાજની પ્રસાદીનું છે. બુવાના પાટીદાર ભક્તો કાનદાસ તથા ગુલાબદાસ સત્સંગમાં આગેવાન હતા. કાનદાસ ખૂબ બુદ્ધિશાળી હતા. લોયામાં મહારાજે શાકોત્સવ કર્યો ત્યારે કાશીદાસ સાથે તેઓ આવેલા, પણ મહારાજનો રસોયા જેવો વેશ જોઈ મનુષ્યભાવ આવ્યો. પછી મહારાજે તેમને રત્નજડિત બાજોઠ પર રેશમી વસ્ત્રો ધારી બેઠા હોય એવાં દર્શન આપ્યાં. તેથી તેમને મહારાજને વિષે ભગવાનપણાનો ભાવ થયો.

Kāndāsji Patel

Satsangi Bhaktas

Buvā is located in Āmod area of the Bharuch district. This village had been sanctified by Shriji Maharaj. In this village, Kāndās and Gulābdās were the foremost satsangis. Kāndās was extremely intelligent. When Maharaj celebrated the shākotsav in Loyā, Kāshidās brought Kāndās with him. However, Kāndās saw Maharaj in the form of a cook and perceived human traits in him. Then, Maharaj gave him darshan wearing silk clothes and sitting on a pedestal clad with jewels. He then realized Maharaj to be God.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Vartal-2

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase