Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ત્યાગાનંદ સ્વામી
પરમહંસો
ગઢડામાં મહારાજે સભામાં પૂછ્યું, “ધોલેરા મંદિરના મહંત થવા કોણ તૈયાર છે?” ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ વચન અધ્ધર ઝીલ્યું અને ત્યાગાનંદ સ્વામી તેમની સાથે જવા તૈયાર થયા હતા.
Tyāgānand Swāmi
Paramhansas
In Gadhada, Shriji Maharaj asked, “Who is ready to become the mahant of Dholera?” Adhbutānand Swāmi readily accepted Maharaj’s āgnā and Tyāgānand Swāmi agreed to support him.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.