॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શુકદેવજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શુકદેવજી કૃષ્ણદ્વૈપાયન વ્યાસના પુત્ર હતા. શુકદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા. શિવે પાર્વતીને જ્ઞાનવાર્તા આપી ત્યારે તેમણે પોપટરૂપે સાંભળી. શિવને તે ખ્યાલ આવતાં મારવા દોડ્યા. ત્યારે તે પોપટરૂપ છોડી વ્યાસની સ્ત્રીના ઉદરમાં પેસી ગયા ને બાર વર્ષ સુધી બહાર ન આવ્યા. શિવજી પણ ત્યાં બાર વર્ષ રહ્યા. પછી વિષ્ણુએ સમાધાન કરાવતાં શુકદેવ નામથી અવતર્યા. તેઓ જન્મતાંની સાથે જ ભાગ્યા હતા અને પિતા વ્યાસ પાછળ પડતાં વૃક્ષોમાં રહી જવાબ આપ્યો હતો. તેઓ આજન્મ બ્રહ્મચારી હતા.

એક અન્ય કથા આ રીતે પણ મળે છે. ધૃતાચી નામની અપ્સરા પોપટીનું રૂપ લઈને ભૂમિ પર ફરતી હતી. તે દિવ્યરૂપ ધારણ કરેલી ધૃતાચી પર વ્યાસની દૃષ્ટિ પડી. તેને જોઈ વ્યાસનું વીર્ય પડ્યું અને તેમાંથી થયેલા પુત્ર એ જ શુકદેવજી.

તેઓ જન્મથી જ જ્ઞાની અને બુદ્ધિશાળી હતા. તેઓ વ્યાસ પાસેથી ભાગવત ભણ્યા હતા અને પરીક્ષિતને શાપ થયો ત્યારે શુકદેવજીએ ભાગવત સંભળાવી તેને જ્ઞાન આપ્યું હતું. તેઓને સ્ત્રી પુરુષ એવો ભેદ ન હતો. તેમને જ્ઞાનનું અભિમાન હતું તે જનક રાજા પાસે જવાથી ઊતર્યું.

Shukdevji

People in Shastras

Shukdevji was the son of Krishna-Dvaipāyan Vyās. He was a parrot in his previous life. When Shiv was giving wisdom to Pārvati, Shukji was listening as a parrot. Shivji realized this and went after the parrot to kill it. The parrot left its body and entered the womb of Vyāsji’s wife. He remain in her womb for 12 years, while Shivji awaited his birth for 12 years. However, Vishnu offered a resolution allowing Shukji to be born. As soon as he was born, he ran away while his father Vyās ran after him and only spoke to his father through a tree. He remained a celibate for life.

There is an alternate story: A celestial maiden name Dhrutāchi was wandering on the earth as a parrot. Vyās’s gaze fell on Dhrutāchi. She was impregnated by Vyās and the child born to her was Shukdevji.

He was a gnāni and very intelligent from birth. He learned the Bhagwat from his father Vyās. When Parikshit was cursed by the rishi’s son, he discoursed Parikshit on the Bhagwat and gave him knowledge. He had no cognizance of male or female. However, he developed arrogance of his wisdom, which was reduced by King Janak.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-23

  Gadhada I-38

  Gadhada I-40

  Gadhada I-45

  Gadhada I-72

  Kariyani-10

  Loya-4

  Loya-12

  Loya-14

  Gadhada II-10

  Gadhada II-17

  Gadhada II-18

  Gadhada II-20

  Gadhada II-21

  Gadhada II-27

  Gadhada II-47

  Gadhada II-60

  Gadhada II-62

  Gadhada II-65

  Gadhada II-66

  Vartal-20

  Amdavad-1

  Gadhada III-3

  Gadhada III-5

  Gadhada III-21

  Gadhada III-39

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase