॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અચિંત્યાનંદ સ્વામી

પરમહંસો

અચિંત્યાનંદજી ભાઈ રામદાસ સ્વામીના સેવક હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા. મહારાજે તેમને અમદાવાદ મંદિરના મહંત બનાવેલા. તે સંસ્કૃત શ્લોકનું વાંચન શુદ્ધ અને સ્પષ્ટ રીતે કરતા અને યાદશક્તિ પણ ઉત્તમ હતી. તેમની કથા સાંભળી મહારાજ રાજી થઈ તેમનું બહુમાન કરેેલુું.

Achintyānand Swāmi

Paramhansas

Achintyānand Swāmi was Bhāi Rāmdās Swāmi’s servant. He was a great scholar. Shriji Maharaj appointed him as the mahant of Amdāvād mandir. He was skilled in reading Sanskrit verses clearly. His had an exceptional memory. Once, Maharaj was pleased hearing his kathā and honored him.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-10

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase