॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રુક્મિણી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

વિદર્ભાધિપતિ ભીષ્મક રાજાને ત્યાં લક્ષ્મીજી અંશાવતારરૂપે પ્રગટ્યાં. એક વખત રુક્મિણીએ રાજભવનમાં કૃષ્ણના રૂપ, ગુણ અને સામર્થ્યની વાત સાંભળી અને કૃષ્ણને વરવાનો નિશ્ચય કર્યો. તેમના ભાઈ રુક્મિને આ વાત ન ગમી, તેથી તેણે રુક્મિણીના વિવાહ શિશુપાલા સાથે નક્કી કરી દીધા. રુક્મિણીએ ભગવાન શ્રીકૃષ્ણને બ્રાહ્મણ દ્વારા પત્ર મોકલાવ્યો. ભગવાને રુક્મિણી હરણ કર્યું અને તેને પરણ્યા. રુક્મિણીને શ્રીકૃષ્ણથી પ્રદ્યુમ્ન આદિ અગિયાર સંતાન થયાં. શ્રીકૃષ્ણની બધી રાણીઓમાં તે પટરાણી હતાં. શ્રીકૃષ્ણ નિજધામ ગયા ત્યારે તેમણે કૃષ્ણના દેહ સાથે ગમન કર્યું.

Rukmini

People in Shastras

Lakshmiji incarnated as Rukmini, the daughter of King Bhishmak of Vidarbh. Once, Rukmini heard of Krishna’s attractiveness, virtues, and powers while in the palace. She decided to marry Krishna; however, her brother already arranged her marriage to Shishupal. Rukmini sent a letter to Krishna via a brahmin. Krishna, therefore, abducted Rukmini (as per her wishes) and married her. Krishna had Pradyumna and 10 other children with Rukmini. Of all the queens, Rukmini was one of the chief queens. When Krishna reverted back to his abode, Rukmini sacrificed herself with his body in the fire.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-63

  Loya-18

  Panchala-1

  Panchala-7

  Gadhada II-13

  Gadhada II-19

  Vartal-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase