॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગુંદાળીના બે કાઠી હરિભક્ત

સત્સંગી ભક્તો

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ગુંદાળી ગામ આવેલું છે. આ ગામમાં બે કાઠી હરિભક્ત મેરામણ અને મામૈયો રહેતા હતા. તેઓની આઈ રાણદેબાઈને પિયરનો સત્સંગ હતો. એક વાર આઈએ ભિક્ષા માંગવા આવેલા ભગવાન સ્વામિનારાયણના સંતોને સીધું આપ્યું. સંતો રસોઈ બનાવતા હતા, ત્યાં દરબારના કુંવર અને તેના સાગરીતોએ આવીને સંતોને માર્યા અને ગામ બહાર કાઢી મૂક્યા. મેરામણ અને મામૈયો ઘરે આવ્યા અને બધી હકીકત જાણતાં તેમનું લોહી ઊકળ્યું. બેય ભાઈઓએ દરબારની ડેલીમાં જઈ બરછીથી કુંવરના પ્રાણ હરી લીધા. પછી તો બેય ભાઈઓ અન્ય દરબારો સાથે યુદ્ધમાં મરાયા. પોતાના મામાના સાધુ જાણી કેવળ પક્ષ રાખવાથી આ કાઠી ભાઈઓ મરાયા, તેથી મહારાજે તેમને પ્રસન્ન થઈ અક્ષરધામ બક્ષિસ આપ્યું.

Two kāthi haribhaktas from Gundāli

Satsangi Bhaktas

Gundāli village is located in Bhesān district of Junāgadh. Two kāthis by the name of Merāman and Māmaiyā lived here. Their mother Rāndebāi was a satsangi from her mother’s side. Once, Bhagwan Swaminarayan’s sadhus came to beg for alms at their house. The sadhus got the raw material and were preparing their meal when the prince of the darbār and his companions arrived and beat them and kicked them out of their village. Merāman and Māmaiyo arrived home and learned what happened from their mother. Their blood boiled hearing how the sadhus of their maternal uncle were beaten. They went to the darbār’s house and killed the prince. Later, the darbār’s men chased them and killed them. Shriji Maharaj heard their story and was pleased to hear that they fought only knowing that their maternal uncle’s sadhus were beaten. Maharaj granted them Akshardham.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-3

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase