॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સીતાજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સતી શિરોમણિ જગજ્જનની સીતાદેવી મિથિલા નરેશ સીરધ્વજ જનકનાં પુત્રી હતાં. યજ્ઞ માટે રાજાએ હળ જોડ્યું તે ચાસમાં તેજસ્વિની કન્યાનો પ્રાદુર્ભાવા થયો. સંસ્કૃતમાં ખેડેલી ભૂમિને ‘સીતા’ કહેવાય છે. તેથી તેઓ ‘સીતા’ તરીકે ઓળખાયાં. ૫૦૦ બળદોની તાકાતથી જે ધનુષ્ય ખસી શકે તેને સીતાજી ‘ઘોડો’ કરીને રમતાં. રામચંદ્ર સાથે લગ્ન થયાં બાદ ૧૪ વર્ષ સુધી વનવાસ સહ્યો. રાવણના કષ્ટમાંથી મુક્તિ મેળવ્યા બાદ અગ્નિપરીક્ષામાંથી પસાર થયાં. રામચંદ્રજીએ ધોબીના વચને તેમનો ત્યાગ કર્યો. વાલ્મીકિ ઋષિના આશ્રમમાં લવ અને કુશનો જન્મ થયો અને અંતે ધરતીમાં સમાયાં. સીતાજી ‘જાનકીજી’ એવા નામથી પણ ઓળખાય છે. શીલવંતી દેવી સીતાજી ભારતીય નારી જગતને યુગો સુધી પતિવ્રતાના સતની અને સહનશીલતાની પ્રેરણા આપશે.

Sitāji

People in Shastras

The chief of all the women observing the vow of fidelity, Sitaji was the daughter of Sirdhwaj Janak. King Janak was plowing a field for a yagna and found Sitaji in a furrow of the field. In Sanskrit, a plowed field is called ‘sita’, hence earning her name. She often rode a bow that could only be moved by 500 oxen. After marrying Ram, she spent 14 years in exile with him. She was abducted by Ravan in the forest. Ram rescued her by slaying Ravan. She underwent the test by fire to ensure she maintained fidelity only to Ram while she remained captured by Ravan. Ram sent Sitaji away upon hearing the words of a launderer. She lived with Valmiki Rushi, the writer of the Ramayan. There, she had two sons: Lava and Kush. Ultimately, she consumed herself back into the earth.

Sitaji is also known as Jankiji. In the heritage of Bharat, she continues to inspire the vow of fidelity and tolerance among women.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-63

  Gadhada II-10

  Gadhada II-19

  Gadhada II-28

  Gadhada III-11

  Jetalpur-2

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase