॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગોપાલદાસજી

અન્ય પાત્રો

હિમાલયનાં જંગલોમાં વર્ષો સુધી વૃદ્ધ ગોપાળયોગીએ તપ કર્યું હતું. પોતે અષ્ટાંગયોગ સિદ્ધ કરેલો અને ક્યારેય તેમનું મન ક્યાંય તણાયું નહોતું, પણ એક દિવસ નીલકંઠવર્ણીનાં દર્શન થતાં તેઓ ધ્યાનમાંથી જાગી ગયા અને વૃત્તિ વર્ણીમાં ચોંટી ગઈ. પછી વર્ણીની વિનંતીથી તેમણે તેમને અષ્ટાંગયોગ અને યોગક્રિયાઓ શીખવી. એક વર્ષ વર્ણી તેમની સાથે રહ્યા તે દરમ્યાન તેમને વર્ણીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું અને પોતે દિવ્ય ગતિને પામ્યા.

નીલકંઠ વર્ણી ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખે છે તે વાત ‘નીલકંઠ વર્ણી’ સત્સંગ શીક્ષણ પરિક્ષા પ્રવેશના પાઠ્ય પુસ્તકમાં મળે છે.

Gopāldāsji

Others

Gopāl Yogi had performed austerities in the Himalayan jungles for many years and had mastered ashtāng-yog. His mind had never been lured anywhere or to anyone. One day, Nilkanth Varni arrived and broke his meditation. His mind was captivated by Nilkanth Varni. Varni requested Gopāl Yogi to teach him ashtāng-yog. Nilkanth Varni mastered it within one year, while the yogi realized the true form of Nilkanth Varni and was liberated.

The story of Nilkanth Varni learning ashtāng-yog from Gopāl Yogi is found in the ‘Nilkanth Varni’ book of the Pravesh series of BAPS published satsang exam books.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada III-36

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase