Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વસુદેવ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
વસુદેવ યદુકુળના રાજા હતા. તેમનાં લગ્ન કંસની બહેન દેવકી સાથે થયેલાં. તેઓ કૃષ્ણ અને બલરામના પિતા હતા. વસુદેવ અને દેવકીના આઠમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણ પ્રગટ થયેલા અને કંસનો વધ કરી તેમને કારાગૃહમાંથી મુક્ત કરેલા.
Vasudev
People in Shastras
Vasudev was the king of the Yadus. He was married to Devki, Kansa’s sister. He was the father of Krishna and Balrām. Krishna was born as the eighth son of Vasudev and Devki. Krishna had killed Kansa and freed his parents from imprisonment.