॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પરાશર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

પરાશર વશિષ્ઠ ઋષિના પૌત્ર અને શક્તિઋષિ અને અદૃશ્યન્તીના પુત્ર હતા. એક વાર તેઓ નૌકામાં વિહાર કરતા હતા અને સત્યવતી નામની કન્યા નૌકા ચલાવતી હતી. માદક વાતાવરણમાં તેઓએ સત્યવતી સાથે ગંધર્વ વિવાહ કર્યો અને વ્યાસનો જન્મ થયો. તેઓ પરાશર સ્મૃતિના પ્રવર્તક હતા. અને જ્યોતિષમાં મહાસમર્થ હોવાથી એ જ્યોતિષી પણ કહેવાતા. આ મહર્ષિ ગણિત, બીજગણિત અને નૌકાશાસ્ત્રમાં ઘણા પ્રવીણ અને શોધક હતા. ખગોળ સંબંધી પણ તેમણે કેટલીક શોધ કરી છે.

Parāshar

People in Shastras

Parāshar was the grand son of Vashishtha and the son of Shakti Rishi and Adrayshanti. Once, he was ferrying across a river with the virgin Satyavati, a fisherman’s daughter. Parāshar created a foggy, intoxicating environment and their union gave birth to Dwaipāyan Vyās, who wrote the Mahabharat. He was the propagator of Parāshar Smruti. He was known as a Jyotishi since he was well versed in Jyotish. He had mastered mathematics, algebra, and navigation. He also made discoveries in astronomy.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-21

  Vartal-5

  Vartal-20

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase