॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લક્ષ્મીજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સમુદ્રમંથન વખતે ૧૪ રત્નો નીકળ્યાં. તેમાં કમલાસન પર વિરાજમાન લક્ષ્મીજી પ્રગટ થયાં. તેમણે ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી. ક્ષીરસાગરમાં શેષશાયી નારાયણ (વિષ્ણુ) સાથે તેમનો સદા નિવાસ છે. સંપત્તિ અને સમૃદ્ધિની દેવી, ઐશ્વર્ય ને વૈભવને આપનારી, આયુષ્ય અને ધનધાન્યની વિપુલતા ફેલાવતી દેવી એટલે લક્ષ્મી.

Lakshmiji

People in Shastras

When the devas and dānavs churned the ocean, fourteen treasures appeared. Of the 14, Lakshmiji appeared sitting on a lotus seat. She garlanded Vishnu with her wedding garland. She stays forever with Sheshshāyi Nārāyan (Vishnu) in Kshir-Sāgar (ocean of milk). She is the goddess of wealth, prosperity, powers, luxury, longevity, etc.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-4

  Gadhada I-56

  Gadhada I-63

  Sarangpur-2

  Sarangpur-11

  Kariyani-10

  Loya-18

  Gadhada II-3

  Gadhada II-10

  Gadhada II-19

  Gadhada II-53

  Vartal-2

  Vartal-18

  Gadhada III-28

  Gadhada III-39

  Bhugol-Khagol-1

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase