॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શોભારામ શાસ્ત્રી

સત્સંગી ભક્તો

શોભારામ શાસ્ત્રી વડોદરાના રહેવાસી હતા. તેઓ શાસ્ત્રવિદ્યા અને વ્યાકરણમાં કુશળ હતા. ગાયકવાડ સરકાર તેમને માન-સન્માન આપતી. ગોપાળાનંદ સ્વામીએ પરચો બતાવ્યો, તે જોઈ સત્સંગી થયેલા. પોતે ખૂબ વિદ્વાન હોવા છતાં ભગવાનની વાતો અજાણ્યા બની સાંભળતા ને ખોટા તર્ક ઊભા ન કરતા. વળી, અન્યને પણ સત્સંગની વાત કરી સત્સંગી કરતા. તેઓ વડોદરા રાજ્યના દેવઘરના મુખ્ય અધિકારી પણ હતા.

Shobhārām Shāstri

Satsangi Bhaktas

Shobhārām Shāstrij of Vadodarā was an expert in knowledge of the scriptures and vyākaran. The Gāyakvād government honored him. Gopālānand Swāmi showed him a miracle and he became a satsangi. Although he was a great scholar, he listened to talks of God as if he knew nothing. He never raised any doubts or used logic regarding talks of God. Moreoever, he talked about satsang to others and inspired them to become satsangis.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Vartal-1

  Vartal-7

  Vartal-15

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase