Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
નાના નિર્વિકલ્પાનંદ સ્વામી
પરમહંસો
નાના નિર્વિકારાનંદ સ્વામી કાશી જઈને પુરાણી થયા હતા. શ્લોક બોલવામાં ભારે છટાદાર હતા. કોઈથી દબાતા નહીં. તેમણે ઘણા લોકોને સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા.
Nānā Nirvikārānand Swāmi
Paramhansas
Nānā Nirvikārānand Swāmi had become a purāni by studying in Kashi. He was eloquent in singing shlokas. He was never intimidated by anyone. He brought many people into Satsang and gave them the vows of Satsang.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.