॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શ્રીજી મહારાજ

ભગવાન સ્વામિનારાયણ

શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ, જેમણાં ઉપદેશ વચનોના આધારે આ વચનામૃત ગ્રંથની રચના થઈ છે અને જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપણા કરી છે.

ભગવાન સ્વામિનારાયણનો જન્મ છપૈયા (ઉત્તર પ્રદેશ) ગામમાં ચૈત્ર સુદ ૯ના દિવસે થયો હતો. બાળપણનું નામ ઘનશ્યામ. માત્ર ૧૧ વર્ષની ઉંમરે ઘનશ્યામે ઘરનો ત્યાગ કરી સમગ્ર ભારતની યાત્રા આદરી. પ્રાચિનકાળનાં પવિત્ર તીર્થસ્થાનોને પોતાના ચરણકમળથી તીર્થત્વ અર્પી, ૭ વરસ, ૧ માસ અને ૧૧ દિવસના અંતે, લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં યાત્રાની સમાપ્તિ કરી. રામાનંદ સ્વામીને ગુરુ સ્વીકારી તેમના દ્વારા વૈષ્ણવી દિક્ષા પ્રાત્પ કરી સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ, આ બે નામ ધારણ કર્યાં. રામાનાંદ સ્વામીએ તેમના સ્વધામગમન પહેલાં નવા સહજાનંદ સ્વામીને સર્વ ભક્ત સમુદાયની સંમતીથી ધર્મધૂરા સોંપી.

સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના તેરમાના દિવસે, પોતાના આશ્રિત સંતો-ભક્તોને ‘સ્વામિનારાયણ’ મહામંત્ર આપ્યો અને સર્વને સ્વામિનારાયણનું ભજન કરવાનો આદેશ આપ્યો. આ ઐતિહાસીક પ્રસંગથી સહજાનંદ સ્વામી ‘સ્વામિનારાયણ’ના નામથી પ્રસિદ્ધ થયા.

જમણા હસ્થમાં માળા ધારી અને ડાબા હસ્થમાં ફૂલ ધારી, ભક્તોને પોતાના અનહદ પ્રેમથી અને શાંત સ્વભાવથી જીતી લીધા. ૩,૦૦૦ હજારથી વધુ સાધુઓ બનાવી શુદ્ધ ત્યાગી ધર્મ શીખવી જીવંત કર્યો. આ સાધુઓને ગામોગામ વિચરણ કરવાની આજ્ઞા આપી અને ભારતની જનતાને સાચા સાધુની ઓળખ પોતાના સાધુઓના વર્તનથી કરાવી. આથી સમાજમાં અંધશ્રદ્ધા દૂર થઈ અને ઈષ્ટશ્રદ્ધા જાગૃત થઈ.

ભગવાન સ્વામિનારાયણે સમાજમાં ઘણા સુધારા કર્યા હતા, તેમાં મુખ્ય ત્રણ: દૂધપીતી રીવાજ બંધ કરાવ્યો, સતી પ્રથા બંધ કરાવી, અને હિંસક યજ્ઞો બંધ કરાવ્યા.

આધ્યાત્મિક કાર્યોમાં ભગવાન સ્વામિનારાયણે ૬ શિખરબદ્ધ મંદિરો (ગઢડા, અમદાવાદ, ભૂજ, ધોલેરા, જૂનાગઢ, અને વરતાલ) બાંધ્યાં. સર્વ શાસ્ત્રનો ઉપદેશ આવી જાય તેવી ૨૧૨ સંસ્કૃત શ્લોકની શિક્ષાપત્રી લખી અને પોતાના આશ્રિતોને તે પ્રમાણે વર્તવા આજ્ઞા કરી. સાધુ, આચાર્યો, ગૃહસ્થ ભક્તો, સ્ત્રી ભક્તો, બ્રાહ્મણો, બ્રહ્મચારી, વગેરેના નિયમો આપ્યા. ભગવાન સ્વામિનારાયણનું સૌથી ઉત્તમ કાર્ય હતું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિએ યુક્ત એવા એકાંતિક ધર્મનું સ્થાપણ. અને આ ચારે ગુણ જેનામાં હોય એવા અક્ષરબ્રહ્મને પણ પૃથ્વી પર સાથે લાવી તેમના દ્વારા પ્રગટ રહેવાની બાંહ્યેધરી આપી અને મોક્ષનું દ્વાર ખુલ્લું રાખ્યું. તેમના સ્વધામગમણ બાદ મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાનું પ્રગટપણું દર્શાવ્યું. અને ત્યાર બાદ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, અને આજે મહંતસ્વામી મહારાજ દ્વારા સત્સંગમાં સદા પ્રગટ છે.

શ્રીજી મહારાજ ઘણા નામથી પ્રસિદ્ધ છે. બાળપણનાં નામ ઘનશ્યામ, હરિકૃષ્ણ. વનવિચરણ દરમ્યાન નીલકંઠવર્ણી. ત્યાદ બાદ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ. સ્વામિનારાયણ નામ સ્વયં પોતે આપ્યું. લોક જીવનમુક્તા તરીકે પણ ઓળખતા. ભક્તો પ્રેમથી તેમણે શ્રીજી મહારાજ, શ્રીહરિ, અથવા મહારાજ તરીકે બોલાવતા.

Shriji Mahārāj

Bhagwan Swaminarayan

Shriji Maharaj refers to Bhagwan Swaminarayan, who established the Swaminarayan Sampraday, the principles of which are found in the Vachanamrut.

Bhagwan Swaminarayan was born on April 2, 1781 in Chapaiya, Uttar Pradesh in India. His childhood names was Ghanshyam and Harikrishna. He left home at the age of 11 and traveled across the length and breadth of India as Nilkanth Varni, consecrating the holy places of India with his own holy feet. After 7 year, 1 month and 11 days of travel, he ended his journey in Loj at Ramanand Swami’s āshram. Ramanand Swami gave Nilkanth Varni dikshā into the sadhu-fold and named him Sahajanand and Narayanmuni. Before Ramanand Swami passed away, he handed over the reigns of the sampradāy he built up to the newly initiated Sahajanand Swami.

Sahajanand Swami gave his followers the great mahāmantra ‘Swaminarayan’ on the 13th of Ramanand Swami passing, and instructed all to chant this name. Therefore, Sahajanand Swami became commonly known as Swaminarayan.

Bhagwan Swaminarayan gained devout followers with his love and peaceful nature. He initiated more than 3,000 sadhus who were perfect in renunciation of women and wealth. He instructed them to travel from village to village and preach purity and devotion. Seeing the pure conduct of these sadhus, many learned the lofty qualities of sadhus. They also abandoned superstitions and blind faith.

Bhagwan Swaminarayan removed 3 major practices in Indian society prevalent during his time. First, he stopped the drowning of baby girls in milk at birth, for fear that the burden of dowry would be too much to bear to marry their daughter. Second, he stopped the killing of animals during yagna sacrificed and promoted the sacrifice of grains instead. Third, he stopped the practice of sati, where the widow was forced to burn on her husband’s cremation pyre.

On a spiritual plane, Bhagwan Swaminarayan constructed 6 mandirs: Gadhada, Amdavad, Bhuj, Dholera, Junagadh, and Vartal. He wrote the Shikshapatri containing 212 verses of commands for his followers to abide by. He established the rules of sadhus, householders, acharyas, women, brahmins, etc. His main work, however, was establishing ekāntik dharma, consisting of dharma, gnān, vairāgya, and bhakti, the characteristics of which can be found in the Vachanamrut. Moreover, he introduced Gunatitanand Swami as his abode Akshardham or Aksharbrahma, the upholder of ekāntik dharma and promised to remain eternally present on the earth though such an Ekāntik Satpurush.

That legacy has continued till today. After Gunatitanand Swami followed Bhagatji Maharaj, Shastriji Maharaj, Yogiji Maharaj, Pramukh Swami Maharaj, and presently Mahant Swami Maharaj.

Shriji Maharaj is known by many names. His childhood names were Ghanshyam and Harikrishna. During his travels, he was known as Nilkanth Varni. Thereafter, Ramanand Swami gave him the names Sahajanand and Narayanmuni. He himself revealed his own name as Swaminarayan. People also called him Jivanmukta. His devotees lovingly called him Shriji Maharaj, Shri Hari, or simply Maharaj.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૧

  ગઢડા પ્રથમ-૨

  ગઢડા પ્રથમ-૩

  ગઢડા પ્રથમ-૪

  ગઢડા પ્રથમ-૫

  ગઢડા પ્રથમ-૬

  ગઢડા પ્રથમ-૭

  ગઢડા પ્રથમ-૮

  ગઢડા પ્રથમ-૯

  ગઢડા પ્રથમ-૧૦

  ગઢડા પ્રથમ-૧૧

  ગઢડા પ્રથમ-૧૨

  ગઢડા પ્રથમ-૧૩

  ગઢડા પ્રથમ-૧૪

  ગઢડા પ્રથમ-૧૫

  ગઢડા પ્રથમ-૧૬

  ગઢડા પ્રથમ-૧૭

  ગઢડા પ્રથમ-૧૮

  ગઢડા પ્રથમ-૧૯

  ગઢડા પ્રથમ-૨૦

  ગઢડા પ્રથમ-૨૧

  ગઢડા પ્રથમ-૨૨

  ગઢડા પ્રથમ-૨૩

  ગઢડા પ્રથમ-૨૪

  ગઢડા પ્રથમ-૨૫

  ગઢડા પ્રથમ-૨૬

  ગઢડા પ્રથમ-૨૭

  ગઢડા પ્રથમ-૨૮

  ગઢડા પ્રથમ-૨૯

  ગઢડા પ્રથમ-૩૦

  ગઢડા પ્રથમ-૩૧

  ગઢડા પ્રથમ-૩૨

  ગઢડા પ્રથમ-૩૩

  ગઢડા પ્રથમ-૩૪

  ગઢડા પ્રથમ-૩૫

  ગઢડા પ્રથમ-૩૬

  ગઢડા પ્રથમ-૩૭

  ગઢડા પ્રથમ-૩૮

  ગઢડા પ્રથમ-૩૯

  ગઢડા પ્રથમ-૪૦

  ગઢડા પ્રથમ-૪૧

  ગઢડા પ્રથમ-૪૨

  ગઢડા પ્રથમ-૪૩

  ગઢડા પ્રથમ-૪૪

  ગઢડા પ્રથમ-૪૫

  ગઢડા પ્રથમ-૪૬

  ગઢડા પ્રથમ-૪૭

  ગઢડા પ્રથમ-૪૮

  ગઢડા પ્રથમ-૪૯

  ગઢડા પ્રથમ-૫૦

  ગઢડા પ્રથમ-૫૧

  ગઢડા પ્રથમ-૫૨

  ગઢડા પ્રથમ-૫૩

  ગઢડા પ્રથમ-૫૪

  ગઢડા પ્રથમ-૫૫

  ગઢડા પ્રથમ-૫૬

  ગઢડા પ્રથમ-૫૭

  ગઢડા પ્રથમ-૫૮

  ગઢડા પ્રથમ-૫૯

  ગઢડા પ્રથમ-૬૦

  ગઢડા પ્રથમ-૬૧

  ગઢડા પ્રથમ-૬૨

  ગઢડા પ્રથમ-૬૩

  ગઢડા પ્રથમ-૬૪

  ગઢડા પ્રથમ-૬૫

  ગઢડા પ્રથમ-૬૬

  ગઢડા પ્રથમ-૬૭

  ગઢડા પ્રથમ-૬૮

  ગઢડા પ્રથમ-૬૯

  ગઢડા પ્રથમ-૭૦

  ગઢડા પ્રથમ-૭૧

  ગઢડા પ્રથમ-૭૨

  ગઢડા પ્રથમ-૭૩

  ગઢડા પ્રથમ-૭૪

  ગઢડા પ્રથમ-૭૫

  ગઢડા પ્રથમ-૭૬

  ગઢડા પ્રથમ-૭૭

  ગઢડા પ્રથમ-૭૮

  સારંગપુર-૧

  સારંગપુર-૨

  સારંગપુર-૩

  સારંગપુર-૪

  સારંગપુર-૫

  સારંગપુર-૬

  સારંગપુર-૭

  સારંગપુર-૮

  સારંગપુર-૯

  સારંગપુર-૧૦

  સારંગપુર-૧૧

  સારંગપુર-૧૨

  સારંગપુર-૧૩

  સારંગપુર-૧૪

  સારંગપુર-૧૫

  સારંગપુર-૧૬

  સારંગપુર-૧૭

  સારંગપુર-૧૮

  કારિયાણી-૧

  કારિયાણી-૨

  કારિયાણી-૩

  કારિયાણી-૪

  કારિયાણી-૫

  કારિયાણી-૬

  કારિયાણી-૭

  કારિયાણી-૮

  કારિયાણી-૯

  કારિયાણી-૧૦

  કારિયાણી-૧૧

  કારિયાણી-૧૨

  લોયા-૧

  લોયા-૨

  લોયા-૩

  લોયા-૪

  લોયા-૫

  લોયા-૬

  લોયા-૭

  લોયા-૮

  લોયા-૯

  લોયા-૧૦

  લોયા-૧૧

  લોયા-૧૨

  લોયા-૧૩

  લોયા-૧૪

  લોયા-૧૫

  લોયા-૧૬

  લોયા-૧૭

  લોયા-૧૮

  પંચાળા-૧

  પંચાળા-૨

  પંચાળા-૩

  પંચાળા-૪

  પંચાળા-૫

  પંચાળા-૬

  પંચાળા-૭

  ગઢડા મધ્ય-૧

  ગઢડા મધ્ય-૨

  ગઢડા મધ્ય-૩

  ગઢડા મધ્ય-૪

  ગઢડા મધ્ય-૫

  ગઢડા મધ્ય-૬

  ગઢડા મધ્ય-૭

  ગઢડા મધ્ય-૮

  ગઢડા મધ્ય-૯

  ગઢડા મધ્ય-૧૦

  ગઢડા મધ્ય-૧૧

  ગઢડા મધ્ય-૧૨

  ગઢડા મધ્ય-૧૩

  ગઢડા મધ્ય-૧૪

  ગઢડા મધ્ય-૧૫

  ગઢડા મધ્ય-૧૬

  ગઢડા મધ્ય-૧૭

  ગઢડા મધ્ય-૧૮

  ગઢડા મધ્ય-૧૯

  ગઢડા મધ્ય-૨૦

  ગઢડા મધ્ય-૨૧

  ગઢડા મધ્ય-૨૨

  ગઢડા મધ્ય-૨૩

  ગઢડા મધ્ય-૨૪

  ગઢડા મધ્ય-૨૫

  ગઢડા મધ્ય-૨૬

  ગઢડા મધ્ય-૨૭

  ગઢડા મધ્ય-૨૮

  ગઢડા મધ્ય-૨૯

  ગઢડા મધ્ય-૩૦

  ગઢડા મધ્ય-૩૧

  ગઢડા મધ્ય-૩૨

  ગઢડા મધ્ય-૩૩

  ગઢડા મધ્ય-૩૪

  ગઢડા મધ્ય-૩૫

  ગઢડા મધ્ય-૩૬

  ગઢડા મધ્ય-૩૭

  ગઢડા મધ્ય-૩૮

  ગઢડા મધ્ય-૩૯

  ગઢડા મધ્ય-૪૦

  ગઢડા મધ્ય-૪૧

  ગઢડા મધ્ય-૪૨

  ગઢડા મધ્ય-૪૩

  ગઢડા મધ્ય-૪૪

  ગઢડા મધ્ય-૪૫

  ગઢડા મધ્ય-૪૬

  ગઢડા મધ્ય-૪૭

  ગઢડા મધ્ય-૪૮

  ગઢડા મધ્ય-૪૯

  ગઢડા મધ્ય-૫૦

  ગઢડા મધ્ય-૫૧

  ગઢડા મધ્ય-૫૨

  ગઢડા મધ્ય-૫૩

  ગઢડા મધ્ય-૫૪

  ગઢડા મધ્ય-૫૫

  ગઢડા મધ્ય-૫૬

  ગઢડા મધ્ય-૫૭

  ગઢડા મધ્ય-૫૮

  ગઢડા મધ્ય-૫૯

  ગઢડા મધ્ય-૬૦

  ગઢડા મધ્ય-૬૧

  ગઢડા મધ્ય-૬૨

  ગઢડા મધ્ય-૬૩

  ગઢડા મધ્ય-૬૪

  ગઢડા મધ્ય-૬૫

  ગઢડા મધ્ય-૬૬

  ગઢડા મધ્ય-૬૭

  વરતાલ-૧

  વરતાલ-૨

  વરતાલ-૩

  વરતાલ-૪

  વરતાલ-૫

  વરતાલ-૬

  વરતાલ-૭

  વરતાલ-૮

  વરતાલ-૯

  વરતાલ-૧૦

  વરતાલ-૧૧

  વરતાલ-૧૨

  વરતાલ-૧૩

  વરતાલ-૧૪

  વરતાલ-૧૫

  વરતાલ-૧૬

  વરતાલ-૧૭

  વરતાલ-૧૮

  વરતાલ-૧૯

  વરતાલ-૨૦

  અમદાવાદ-૧

  અમદાવાદ-૨

  અમદાવાદ-૩

  ગઢડા અંત્ય-૧

  ગઢડા અંત્ય-૨

  ગઢડા અંત્ય-૩

  ગઢડા અંત્ય-૪

  ગઢડા અંત્ય-૫

  ગઢડા અંત્ય-૬

  ગઢડા અંત્ય-૭

  ગઢડા અંત્ય-૮

  ગઢડા અંત્ય-૯

  ગઢડા અંત્ય-૧૦

  ગઢડા અંત્ય-૧૧

  ગઢડા અંત્ય-૧૨

  ગઢડા અંત્ય-૧૩

  ગઢડા અંત્ય-૧૪

  ગઢડા અંત્ય-૧૫

  ગઢડા અંત્ય-૧૬

  ગઢડા અંત્ય-૧૭

  ગઢડા અંત્ય-૧૮

  ગઢડા અંત્ય-૧૯

  ગઢડા અંત્ય-૨૦

  ગઢડા અંત્ય-૨૧

  ગઢડા અંત્ય-૨૨

  ગઢડા અંત્ય-૨૩

  ગઢડા અંત્ય-૨૪

  ગઢડા અંત્ય-૨૫

  ગઢડા અંત્ય-૨૬

  ગઢડા અંત્ય-૨૭

  ગઢડા અંત્ય-૨૮

  ગઢડા અંત્ય-૨૯

  ગઢડા અંત્ય-૩૦

  ગઢડા અંત્ય-૩૧

  ગઢડા અંત્ય-૩૨

  ગઢડા અંત્ય-૩૩

  ગઢડા અંત્ય-૩૪

  ગઢડા અંત્ય-૩૫

  ગઢડા અંત્ય-૩૬

  ગઢડા અંત્ય-૩૭

  ગઢડા અંત્ય-૩૮

  ગઢડા અંત્ય-૩૯

  ભૂગોળ-ખગોળ-૧

  અમદાવાદ-૪

  અમદાવાદ-૫

  અમદાવાદ-૬

  અમદાવાદ-૭

  અમદાવાદ-૮

  અશ્લાલી-૧

  જેતલપુર-૧

  જેતલપુર-૨

  જેતલપુર-૩

  જેતલપુર-૪

  જેતલપુર-૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase