॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરુણદેવ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

વરુણ દ્વાદશ આદિત્ય માંહેના એક દેવ છે. તે જળના અધિપતિ છે. તેમની નગરી માનસોત્તર પર્વત પર નિમ્લોચની અથવા સૂષાને નામે ઓળખાય છે. તેમને ગૌરી નામની પત્ની હતી.

Varundev

People in Shastras

Varun is one of the 12 Aditya deities. He is the presiding deity of water. His city Nimlochani (also known as Sushā) is located on Mānsottar mountain. His wife is named Gauri.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪૫

  ગઢડા પ્રથમ-૬૫

  ગઢડા પ્રથમ-૬૬

  લોયા-૨

  પંચાળા-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase