॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

યાદવો

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

યદુરાજાના સઘળા વંશજ યાદવ કહેવાય છે. આ યાદવ કુળમાં જ ભગવાન શ્રીકૃષ્ણ જન્મેલા અને યાદવો સાથે રહેવા છતાં કોઈ યાદવ તેમને ઓળખી શક્યા નહીં. મહાભારતના યુદ્ધ બાદ બધા યાદવો સ્વચ્છંદી બન્યા હતા અને એક વાર પ્રભાસક્ષેત્રમાં દારૂના નશામાં ચકચૂર થઈ અંદરોઅંદર લડી બધા મૃત્યુ પામ્યા. કૃષ્ણ આ જોઈ ઘણા દુઃખી થયા અને તેઓ પણ ત્યાં જ એક પારધીનું બાણ વાગતાં મૃત્યુ પામ્યા હતા.

Yādavs

People in Shastras

The descendants of King Yadu are collectively known as Yādavs. Shri Krishna was born in a Yādav family, yet none of the other Yādavs recognized him as God. After the Mahābhārat War, their wanton behavior led the Yādavs to become intoxicated from drinking alcohol and they fought internally at Prabhās-Kshetra, killing the whole Yādav race. Krishna witnessed this and became sorrowful. Sitting under a tree, Krishna invited his own death with the shot of a hunter’s arrow.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૦

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase