॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દેવહૂતિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સ્વાયંભુવ મનુની ત્રણ પુત્રીઓ માંહેની વચલી પુત્રી એટલે દેવહૂતિ. તે કર્દમ ઋષિનાં પત્ની હતાં. કર્દમ પ્રજાપતિ વડે એને કલા, અનસૂયા વગેરે નવ કન્યા અને કપિલ નામનો પુત્ર થયો હતો. સાંખ્યશાસ્ત્રના કર્તા આ કપિલ પોતાની માતા દેવહૂતિને સેશ્વર સાંખ્યરૂપી આત્મતત્ત્વનો ઉપદેશ કરીને ચાલી નીકળ્યા. ત્યાર પછી દેવહૂતિએ નદીરૂપે થઈ જઈ પોતાનો દેહ તજ્યો હતો.

Devhuti

People in Shastras

The middle daughter of the three daughters of Swāyambhuv Manu was Devhuti. She was the wife of Kardam Rishi. She and Kardam Rishi had Kalā, Anasuyā, and seven other daughters and a son named Kapil. Kapil wrote the Sankhya-Shastras. After teaching his mother Devhuti the knowledge of these scriptures, he left. Devhuti also discarded her body by turning into a river.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૫૪

  ગઢડા પ્રથમ-૭૩

  ગઢડા પ્રથમ-૭૫

  લોયા-૧૬

  ગઢડા અંત્ય-૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase