॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સપ્તઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

દરેક મન્વંતરના સપ્તર્ષિ (સપ્તઋષિ) જુદા જુદા હોય છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે હાલના સાતમા મન્વંતરના સપ્તર્ષિઓ આ પ્રમાણે છે: કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, અને ભારદ્વાજ. આ સાતેય ઋષિઓને આકાશમાં સાત તારાના તારામંડળ સાથે સાંકળ્યા છે. આ તારામંડળમાં ચાર તારાનો એક ચતુષ્કોણ છે અને જમણી બાજુએ ત્રણ તારા છે.

Saptarishi

People in Shastras

Each manvantar has a different set of seven rishis (Saptarshi or Saptarishi). According to Vishnu Purān, the current rishis of the seventh manvantar are: Kashyap, Atri, Vashishtha, Vishwāmitra, Gautam, Jamadagni, and Bhāradvāj. These seven rishis are assigned seven stars in a constellation of stars. In this constellation, four of these stars form a square, and to the right are three stars.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૪

  ગઢડા મધ્ય-૪૬

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase