॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રતનજી

સત્સંગી ભક્તો

રતનજી ચરોતર પ્રદેશના વટામણ ગામના હતા. તેઓ મહારાજની અંગત સેવામાં હજૂરી પાર્ષદ તરીકે હતા અને મહારાજની સેવા કરવાની એકપણ તક ચૂકતા નહીં. બાપુ રતનજી પોતે ક્ષત્રિય હોવા છતાં ખૂબ નિર્માની હતા. કેવળ મહારાજની પ્રસન્નતાની ઇચ્છા રાખતા અને કલ્યાણનો ખપ રાખી સેવા કરતા. શ્રીહરિ તેમને ઘરધણી કહેતા. મહારાજની આજ્ઞાથી રતનજી અને મિયાંજી ભગુજી સાથે ખબડ અને મતારા સામે લડાઈમાં ગયેલા અને શૂરવીરતાથી લડાઈ કરેલી.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ રતનજીની પ્રશંસા સ્વામીની વાતો ૫/૩૫૪માં કરી છે.

Ratanji

Satsangi Bhaktas

Ratanji was from the Vatāman village of the Charotar region. He was one of the pārshads who personally served Shriji Maharaj and never missed an opportunity to serve Maharaj. Bāpu Ratanji was a kshatriya yet was humble. He served only to receive the pleasure of Maharaj and for his liberation. Maharaj often called him the head of the household (because he cared for satsang as if it was his family). Maharaj once ordered Ratanji, Miyāji, and Bhaguji to fight Khabad and Matārā. They fought bravely, while risking their life.

Aksharbrahma Gunatitanand Swami has also praised Ratanji in the Swamini Vato 5/354.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૪૧

  ગઢડા મધ્ય-૫૨

  અમદાવાદ-૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase