॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મોહિની

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સમુદ્રમંથન વખતે પ્રાપ્ત થયેલા અમૃતનું પાન દેવોને કરાવવા માટે ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. તેને મોહિની અવતાર કહેવાય છે. દૈત્યોને મોહિત કરી તેઓની પાસેથી અમૃતનો ઘડો લઈ દેવતાઓને અમૃત પાયું હતું.

Mohini

People in Shastras

When the devas and daitays churned the ocean, they acquired amrut, the juice that gave immortality. However, the devas did not want the amrut to go to the daityas. So God incarnated as the Mohini avatār to seduce the daityas. By seducing them, they forgot about the amrut, and God as the Mohini form gave the amrut to the devas to drink.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૨૩

  લોયા-૧૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase