॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

માહેશ્વર ભટ્ટ

અન્ય પાત્રો

માહેશ્વર ભટ્ટ એક જ્ઞાની વેદાંતી બ્રાહ્મણ હતા. સત્સંગ થયા પૂર્વે તેઓ શિવભક્ત હતા. શ્રીહરિનાં પ્રથમ દર્શને જ તેઓને નિશ્ચય થઈ ગયો કે આ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે, અને મહારાજના આશ્રિત થયા. દરેક સમૈયા ઉત્સવમાં તેઓ ગઢપુર પધારતા અને દર્શન-સમાગમનો લાભ લેતા.

Māheshwar Bhatt

Others

Māheshwar Bhatt was a knowledgeable Vedānti brāhmin. Before becoming a satsangi, he was a devotee of Shiva. On his first darshan of Shriji Maharaj, he was convinced that Maharaj is the manifest Purushottam Nārāyan, and he accepted Maharaj’s refuge. He attended all of the samaiyā celebrations in Gadhpur for the benefit of darshan and samāgam.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪૬

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase