॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મુક્તાનંદ સ્વામી

પરમહંસો

શ્રીજીમહારાજના અનન્ય પરમહંસ મુક્તાનંદ સ્વામીનો જન્મ સં. ૧૮૧૪ પોષ વદિ સાતમે અમરેલીમાં આનંદરાય ને રાધાદેવી થકી થયો હતો. તેઓનું બાળપણનું નામ મુકુંદદાસ હતું. ભગવાનમાં અનુરાગવાળા મુકુંદદાસે ગીતા-ભાગવત જેવાં સત્શાસ્ત્રોનો અભ્યાસ તરુણ અવસ્થામાં કર્યો. કાવ્યકીર્તન અને સંગીતમાં વિશેષ રુચિ હતી. પૂર્વના સંસ્કારથી બ્રહ્મચર્યવ્રતના પાલન માટે ગુરુ ન મળતાં દેહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. દેહત્યાગ કરવા જતાં આકાશવાણી થઈ. આકાશવાણીએ તેમને સરધાર મોકલ્યા. ત્યાં રામાનંદ સ્વામીનો યોગ થયો અને લોજમાં તેમના આશ્રમમાં રહ્યા. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ‘મુક્તાનંદ સ્વામી’ નામ આપ્યું. શ્રીજીમહારાજ વર્ણીવેશે લોજમાં તેમની સાધુતા અને નમ્રતા જોઈ રહ્યા. મહારાજ કરતાં ૨૩ વર્ષ મોટા હતા. છતાં શ્રીજીમહારાજ પ્રત્યે અત્યંત દાસત્વભક્તિ અને દિવ્યભાવની દૃઢતાવાળા હતા. તેથી સત્સંગની ‘મા’ એવું બિરુદ પામ્યા હતા. સંપ્રદાયના અતિ અગત્યના ગ્રંથ વચનામૃતના સંપાદન કાર્યમાં જોડાયેલા હતા. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી વડે પૂછાયેલા ૯૧ પ્રશ્નો તેમનો ખપ ને મુમુક્ષુતા સૂચવે છે. લખતાં લખતાં કલમ પડી ગઈ ત્યાં સુધી શ્રીજીમહારાજની આજ્ઞા અનુસાર સંપ્રદાયની પુષ્ટિ માટે સંસ્કૃતમાં ૭ અને પ્રાકૃત ભાષામાં ૨૩ ગ્રંથો રચ્યા. શ્રીજીમહારાજના અત્યંત કૃપાપાત્ર આ સંત ૭૨ વર્ષની વયે સં. ૧૮૮૬ અષાઢ વદિ એકાદશીએ ગઢપુર મુકામે ધામમાં ગયા.

Muktānand Swāmi

Paramhansas

Muktanand Swami was one of the unique paramhansas of Shriji Maharaj. He was born on Posh vad 7 of S. Y. 1814 in Amreli to Anandray and Radhadevi. His childhood name was Mukunddas. Mukunddas was inclined toward God from a young age. He studied Gita, Bhagwat, and other scriptures at a young age. He favored kirtans and music. Due to his great past sankārs, he wanted to observe celibacy; however, not finding a guru who could help him, he was ready to die. But, a voice from the sky directed him to Sardhār. He met Ramanand Swami and stayed in his āshram. Ramanand Swami gave him diskhā and named him Muktanand Swami. Nilkanth Varni stayed in Loj because he noticed Muktanand Swami’s humility and saintly qualities. He was 23 years older than Maharaj, yet he maintained servitude toward Maharaj and perceived his actions as divine. He was known as the mother of Satsang. He was involved with an important task of editing the Vachanamrut. The 91 questions he has asked in the Vachanamrut shows his mumukshutā and self-interest in liberation. He wrote 7 granths in Sanskrut and 23 granths in other languages for the flourishing of the sampradāy, as according to Maharaj’s āgnā, till his pen fell from his hand. He lived till he was 72 years old. He died on Ashad vad 11 of S. Y. 1886 in Gadhpur.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૧

  ગઢડા પ્રથમ-૧૧

  ગઢડા પ્રથમ-૧૨

  ગઢડા પ્રથમ-૧૪

  ગઢડા પ્રથમ-૧૭

  ગઢડા પ્રથમ-૨૯

  ગઢડા પ્રથમ-૩૧

  ગઢડા પ્રથમ-૩૨

  ગઢડા પ્રથમ-૩૩

  ગઢડા પ્રથમ-૩૪

  ગઢડા પ્રથમ-૩૫

  ગઢડા પ્રથમ-૪૦

  ગઢડા પ્રથમ-૪૭

  ગઢડા પ્રથમ-૫૨

  ગઢડા પ્રથમ-૫૩

  ગઢડા પ્રથમ-૫૪

  ગઢડા પ્રથમ-૫૫

  ગઢડા પ્રથમ-૫૬

  ગઢડા પ્રથમ-૫૭

  ગઢડા પ્રથમ-૫૮

  ગઢડા પ્રથમ-૫૯

  ગઢડા પ્રથમ-૬૦

  ગઢડા પ્રથમ-૬૧

  ગઢડા પ્રથમ-૬૭

  ગઢડા પ્રથમ-૬૮

  ગઢડા પ્રથમ-૭૧

  ગઢડા પ્રથમ-૭૨

  ગઢડા પ્રથમ-૭૩

  ગઢડા પ્રથમ-૭૪

  ગઢડા પ્રથમ-૭૮

  સારંગપુર-૧

  સારંગપુર-૩

  સારંગપુર-૫

  સારંગપુર-૭

  સારંગપુર-૯

  સારંગપુર-૧૧

  સારંગપુર-૧૨

  સારંગપુર-૧૩

  સારંગપુર-૧૮

  કારિયાણી-૩

  કારિયાણી-૬

  કારિયાણી-૮

  કારિયાણી-૯

  કારિયાણી-૧૦

  લોયા-૧

  લોયા-૨

  લોયા-૩

  લોયા-૪

  લોયા-૬

  લોયા-૭

  લોયા-૮

  લોયા-૧૦

  લોયા-૧૩

  લોયા-૧૬

  લોયા-૧૭

  લોયા-૧૮

  પંચાળા-૨

  ગઢડા મધ્ય-૧

  ગઢડા મધ્ય-૪

  ગઢડા મધ્ય-૭

  ગઢડા મધ્ય-૯

  ગઢડા મધ્ય-૧૦

  ગઢડા મધ્ય-૧૨

  ગઢડા મધ્ય-૧૪

  ગઢડા મધ્ય-૧૬

  ગઢડા મધ્ય-૧૭

  ગઢડા મધ્ય-૧૯

  ગઢડા મધ્ય-૨૪

  ગઢડા મધ્ય-૨૫

  ગઢડા મધ્ય-૨૭

  ગઢડા મધ્ય-૨૮

  ગઢડા મધ્ય-૨૯

  ગઢડા મધ્ય-૩૫

  ગઢડા મધ્ય-૩૬

  ગઢડા મધ્ય-૪૧

  ગઢડા મધ્ય-૪૩

  ગઢડા મધ્ય-૪૪

  ગઢડા મધ્ય-૪૭

  ગઢડા મધ્ય-૫૧

  ગઢડા મધ્ય-૫૮

  ગઢડા મધ્ય-૬૦

  ગઢડા મધ્ય-૬૨

  ગઢડા મધ્ય-૬૩

  ગઢડા મધ્ય-૬૬

  વરતાલ-૩

  વરતાલ-૪

  વરતાલ-૫

  વરતાલ-૧૧

  વરતાલ-૧૩

  વરતાલ-૧૭

  વરતાલ-૨૦

  અમદાવાદ-૧

  અમદાવાદ-૩

  ગઢડા અંત્ય-૨

  ગઢડા અંત્ય-૩

  ગઢડા અંત્ય-૫

  ગઢડા અંત્ય-૮

  ગઢડા અંત્ય-૧૧

  ગઢડા અંત્ય-૧૩

  ગઢડા અંત્ય-૧૪

  ગઢડા અંત્ય-૧૫

  ગઢડા અંત્ય-૧૮

  ગઢડા અંત્ય-૨૦

  ગઢડા અંત્ય-૨૨

  ગઢડા અંત્ય-૨૪

  ગઢડા અંત્ય-૨૭

  ગઢડા અંત્ય-૩૦

  ગઢડા અંત્ય-૩૨

  ગઢડા અંત્ય-૩૩

  અશ્લાલી-૧

  જેતલપુર-૩

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase