વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૮

૧૯૭૨. સ્પેશિયલ ટ્રેનમાં ૭૦૦ જેટલા હરિભક્તો અને સંતો સહિત પ્રમુખસ્વામી મહારાજે ઉત્તર અને દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. તે વખતે રોજ સવારે કથાવાર્તા થતી હતી. એક વાર નિર્જળા એકાદશીએ વચનામૃત ગઢડા મધ્ય ૮મું પ્રમુખસ્વામીએ સતત પાંચ કલાક સુધી સમજાવ્યું હતું. ટ્રેનમાં પ્રત્યેક ડબ્બામાં સ્પીકર રાખેલા તેથી સ્વામીશ્રીની અમૃતવાણીનું પાન સૌએ કર્યું.

[યોગીગીતા મર્મ: ૧૮૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ