વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૫૩

તા. ૨૪/૭/૧૯૭૦, સારંગપુર. બપોરે વચનામૃત ગઢડા મધ્ય ૫૩ વંચાવતાં યોગીજી મહારાજ કહે, “વૈશાખ મહિનામાં શુભ દિવસે મહારાજે સભા ભરી છે.”

“બાપા! આપનો જન્મ પણ તે જ મહિનામાં છે.”

“રાખો રાખો. જન્મભોમકા અમારે છે જ નહીં.”

“તો, બાપા! ધારીમાં પ્રતિષ્ઠા કરવા આવજો.”

“રાખો, રાખો. હરે! આ વચનામૃતમાં શું કહે છે?” સ્વામીશ્રી તરત જ કથામાં મગ્ન થઈ ગયા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૦૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ