વચનામૃત પ્રસંગ

જેતલપુર ૧

સંવત ૨૦૦૩, સારંગપુર. સવારે સંતમંડળની સભામાં શાસ્ત્રીજી મહારાજ વાતો કરતા હતા ત્યારે સનાતનદાસે પ્રશ્ન પૂછ્યો, “જેતલપુરના પહેલા વચનામૃતમાં આપોપું કરવાનું કહ્યું છે તે કેમ કરવું?” પછી સ્વામીશ્રી બેઠા હતા તે ઊભા થઈને તેમના ખોળામાં બેઠા અને કહ્યું, “તમારો દેહ છે તે ભૂલી જવું અને આ બેઠા છે તેને સ્વરૂપ માનવું.” એમ સૌને અલૌકિક સ્મૃતિ આપી સિદ્ધાંત સમજાવી દીધો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૨૦૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ