Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૪: માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું
નિરૂપણ
યોગીજી મહારાજે સવારે મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા મધ્ય ૪ ઉપર વાત કરતાં ટૂંકમાં જણાવ્યું, “ભગવાન અને સંતનું માહાત્મ્ય જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમાં સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતતો રહે. ચીંધે ત્યારે તો સૌ સેવા કરે પણ પોતાની જાતે ગોતીને સેવા કરે તે ખરું. મહિમા હોય એને ભક્તિ વિના ન રહેવાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૬૧]