॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-9: Desiring Nothing Except God
Nirupan
May 21, 1980. Mombasa. During an amusing afternoon moment, Pramukh Swami Maharaj emphasized the message of Vachanamrut Gadhada I-9 and said, “‘Pratyaksh’ (manifest) means that which is sitting in front of you (referring to himself as the manifest form of Shriji Maharaj). Just as one experiences exhilaration when seeing Maharaj and Swami in their dream, one should experience the same exhilaration having the darshan of the manifest. This assembly is the assembly of Akshardham. As long as one sees the qualities of this world, one has not completely developed swarup-nishthā.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/198]
મોમ્બાસા, ૧૯૮૦. તા. ૨૧/૫ની બપોરે વચનામૃત ગઢડા પ્રથમ ૯ની રસલહાણ કરાવતાં પ્રમુખસ્વામી મહારાજે મજકૂર આણી આપ્યો કે, “પ્રત્યક્ષ એટલે આ સામે બેઠા હોય તેમ. સ્વપ્નમાં મહારાજ કે સ્વામી દેખાય ને જેટલો આનંદ થાય, તેવો આ પ્રત્યક્ષ દેખાય છે તેનાં દર્શનમાં આવવો જોઈએ. આ અક્ષરધામની સભા છે. જ્યાં સુધી આ લોકનો ભાવ દેખાય છે ત્યાં સુધી સમ્યક્ પ્રકારે સ્વરૂપનિષ્ઠા નથી.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૧૯૮]