॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-14: “Ante Yā Matihi Sā Gatihi”
Mahima
Yogiji Mahārāj said, “By remaining in the company of a Motā-Purush, one’s affection for the body wears away and one attains the virtue of devotion with servitude (dāsatva-bhakti). To behave with servitude is one of the divine virtues of God. When one attains this virtue, one becomes complete. One should contemplate on the words of Vachanāmrut Gadhadā I-14. Vachanāmrut Gadhadā II-7 was Shāstriji Mahārāj’s favorite Vachanāmrut. One should read such Vachanāmruts, contemplate on them and develop a strong resolve to imbibe them. As a result, the Motā-Purush becomes pleased.”
[Yogi Vāni: 18/3]
યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષના સમાગમથી દેહાભિમાન ઘસાઈ જાય છે અને દાસત્વભક્તિ આવે છે. દાસત્વપણું એ ભગવાનનો ગુણ છે. દાસત્વભક્તિ આવે ત્યારે પૂરું થાય. ગઢડા પ્રથમનું ૧૪મું વિચારવું. ગઢડા મધ્ય ૭મું શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત. આવાં વચનામૃતો વાંચવાં, વિચારવાં અને સિદ્ધ કરવાનું તાન રાખવું, ત્યારે મોટા રાજી થાય.”
[યોગીવાણી: ૧૮/૩]