Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-15: The Reasons for Becoming Godly and Demonic
Nirupan
Yogiji Mahārāj was asked a question, “What is the cause of demonic traits in the jiva?”
Swāmishri replied, “The main reason is that one who receives the grace of the Satpurush becomes divine. If one hurts the ekāntik bhakta, one will become demonic. The ekāntik [bhakta] is not hurt; however, God residing within him is hurt.”
[Yogi Vāni: 25/49]
યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, “આસુરીભાવ જીવમાં છે તેનો હેતુ કયો?”
ત્યારે યોગીજી મહારાજ કહે, “... મુખ્ય હેતુ એ કે સત્પુરુષનો જેની ઉપર રાજીપો થાય તે દૈવી. એકાંતિક ભક્તને દુખવે તો આસુરી થાય. એકાંતિક તો દુખાતો નથી, પણ તેમાં રહેલા ભગવાન દુખાઈ જાય છે.”
[યોગીવાણી: ૨૫/૪૯]