॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Loya-11: Beliefs of a Holy and Unholy Person

Akhyan

Parvati has also said...

When Daksha took Shivaji’s merits out of his yagna, Sati (Pārvatiji) burned herself in the yagna. During her death, she asked God that, “Life after life, many I always remain at the feet (in the service) of Shivaji.” She was reborn as Pārvati in the home of Himālay. Nāradji revealed to her parents the traits of a man worthy of marrying her. These traits matched Shivaji. Her mother Menā said to Parvatrāj (Himālay), “If our daughter does not find a suitable husband, let her remain a virgin. We do not want her to get married.” Parvatrāj reassured her, “Nāradji’s words will not go unfulfilled.” Thereafter, Pārvati performed penance for thousands of years to wed Shivaji.

Meanwhile, after Sati burned herself, Shivaji developed vairāgya from worldly life. Rām Bhagwān appeared before Shivaji and commanded him to marry Pārvatiji. Later, Saptarshi came to Shivaji. Shivaji told them to test Pārvatiji’s love. Saptarshi went to Pārvati and told her to find another husband, yet Pārvati said, “For a million lives I have fared; I’ll marry Shambhu, or remain unwed.”

જેમ પાર્વતીએ કહ્યું છે...

દક્ષપિતાએ યજ્ઞમાંથી શિવજીનો ભાગ કાઢી નાંખ્યો છે એ જોઈ સતી દક્ષના યજ્ઞમાં બળી મર્યાં. સતીએ મરતી વખતે ભગવાન હરિ પાસે એવું વરદાન માંગેલું કે, “જન્મોજન્મ મારો શિવજીનાં ચરણોમાં અનુરાગ રહે.” આ કારણે હિમાલયના ઘેર જઈ પાર્વતીરૂપે જન્મ લીધો. નારદજીએ તેનાં માતા-પિતાને આ દીકરીને વરવા યોગ્ય પતિનાં લક્ષણો કહ્યાં, તે બધાં જ શંકર ભગવાનને મળતાં હતાં. આથી માતા મેના પર્વતરાજ પાસે જઈને કહે, “આપણી કન્યાને યોગ્ય ઘર, વર, કુળ ન હોય તો દીકરી ભલે કુંવારી રહે, વિવાહ નથી કરવા.” ત્યારે પર્વતરાજે કહ્યું કે, “નારદજીનાં વચન અસત્ય ન થાય,” એમ સાંત્વના આપી. ત્યાર પછી પાર્વતીજીએ શિવજીને મેળવવા હજારો વર્ષો સુધી તપ કર્યું. આ બાજુ જ્યારથી સતીએ શરીરત્યાગ કરેલો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયેલો. ભગવાન શ્રીરામચંદ્રજીએ પ્રકટ થઈને શિવજીને પાર્વતીજી સાથે લગ્ન કરવા આજ્ઞા કરી. થોડા સમય પછી સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા. શિવજીએ એમને પાર્વતીજીના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું. આથી સપ્તર્ષિઓ પાર્વતીજી પાસે જઈને તેને બીજો સારો પતિ પરણાવવા વાત સમજાવવા લાગ્યા, છતાં પાર્વતીજીએ કહ્યું, “શિવજી સિવાય કરોડો જન્મ સુધી બીજો કોઈ વર જોઈએ જ નહીં. શિવજીને વરીશ, નહીં તો કુંવારી રહીશ.”

[વાલ્મિકી રામાયણ, બાલકાંડ: ૮૦/૩]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase