॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૪૪: બળબળતા ડામનું, ડગલાનું

નિરૂપણ

“સોમલો ખાચર નિરંતર ભેળા રહેતા ને તેને ‘અર્ધો અમારો અને અર્ધો જગતનો પ્રસંગ છે’ એમ કેમ કહ્યું?” ત્યારે ઉત્તર કર્યો જે, “નિરંતર ભેળા તો મૂર્તિને મૂકે નહિ તે કહેવાય, પણ જે દેહે કરીને કેવળ ભેળા રહ્યા તે ભેળા કહેવાય નહિ, ને મહારાજનું એવી રીતે કહેવું તે સર્વ ઉપર કલમ ફરી વળે. ને ખરેખરી વાત તો ભગવાન ને આત્મા બે જ રહે ત્યારે ખરું કહેવાય, પણ દેહાત્મબુદ્ધિ છે તે કોઈ અપમાન કરે ત્યારે સારું ન લાગે ને અતિ થાય તો સત્સંગમાંથી કાઢી નાખે. તે માને કરીને દક્ષનું ભૂંડું કહેવાયું, લોભે કરીને સહસ્રાર્જુનનું ભૂંડું થયું.”

[અક્ષરામૃતમ્: ૨/૪૬]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase