॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૫: એકાવન ભૂતનું ટોળું કાઢવાનું

નિરૂપણ

પ્રમુખસ્વામી મહારાજ કહે, “આપણે ભગવાનને વેંત નમીએ તો એ આપણને હાથ નમે. અર્જુને સમર્પણ કર્યું તો ભગવાને તેનો રથ હાંક્યો! એને માટે થોડું કરીએ તો પણ એ કાયમ માટે વશ થઈ જાય. જગત માટે, દેહ ને દેહના સંબધી માટે જિંદગી ઘસી નાંખીએ છીએ તોય કોઈ ભાવ પણ પૂછતું નથી. ભગવાનનું દિલ બહુ મોટું છે. આપણે માણસ છીએ તો ભૂલી જઈશું. પણ ભગવાન ભૂલવાના નથી. વચનામૃત મધ્ય ૪૫માં કહ્યું છે: “મારા કહેવાયા છો તો તલમાત્ર કસર રહેવા દેવી નથી. પણ તમારે સુધા સાવધાન રહેવું પડશે.”

[સંજીવની: ૧૩/૨૪૩]

Pramukh Swāmi Mahārāj said, “If we bow to God a span of one hand, then he bows to us a span of one arm. Arjun surrendered to God, so God drove his chariot. Even if we do little for God, he becomes ours forever. We wear away our whole life for the world, for our body, and for our relations, yet no one asks how we are faring. God’s heart is vast. We are humans, so we will forget, but God does not forget. In Vachanāmrut Gadhadā II-45, Mahārāj said, ‘All of you are said to be mine, so I do not want even the slightest imperfection to remain in you. However, you will have to remain vigilant.’”

[Sanjivani 13/243]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase