॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-20: How Do the Faculty of Knowing and the Strength of the Indriyas of One Who Has Mastered Samādhi Increase?
Nirupan
Gunātitānand Swāmi says, “Spiritual wisdom becomes firm and the antahkaran becomes pure by engaging in activity (related to God). However, the indriyas do not become pure due to association.”
Nathu Patel then asked, “Is there a difference in attainment?”
Swāmi replied, “There is no difference in attainment; it is the same. If we do not call those following the path of nivrutti as being superior, then you may believe it but others would not. Thus, we have to answer in that way. However, God does as he wishes. Does he have a master? Answers have to be given as appropriate.”
[Swāmini Vāto: 5/96]
ગુણાતીતાનંદ સ્વામી કહે, “પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થાતી નથી.” પછી નથુ પટેલે પૂછ્યું જે, “પ્રાપ્તિમાં ફેર છે કે નહીં?” સ્વામી કહે, “પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો પણ બીજા માને નહીં; માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચાય તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થાતો હોય તેમ થાય.”