share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૪૭ થી ૪૭

વળી, રુચિનું વચનામૃત વંચાવીને કહે જે, “આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે. એને તો એમ જ ભજન થાય જે, ક્યારે લાગ આવે? એવાને તો મહારાજે વચનામૃતમાં લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. હેત હોય તેને આ વાત સારી લાગે, નીકર મરને લાખું વાતું કરીએ પણ એમ ન મનાય.”

પંચવિષય-વાસના-વ્યસન (8.34) / (૬/૪૭)

After reading the ‘Personal Preferences’ Vachanamrut (Loya-14), Swami said, “This is addressed to those who are motivated (to attain liberation), while those who are not will see and enjoy them (worldly pleasures) if they get a chance. And the latter is always praying, ‘When will I get a chance?’ Such people are described by Maharaj in the Vachanamrut (Gadhada II-47) as like a wretched person and a dog. One who has affection (for God and the Satpurush) will appreciate this talk. Otherwise, even if a hundred thousand talks are given, they are not believed.”

Material Pleasures-Desires-Addictions (8.34) / (6/47)

Vaḷī, Ruchinu Vachanāmṛut1 vanchāvīne kahe je, “Ā to khapvāḷāne kahyu chhe ane jene khap nathī te to lāg āve joī le ne svād karī le. Ene to em ja bhajan thāy je, kyāre lāg āve? Evāne to Mahārāje Vachanāmṛutmā2 labāḍ jevo ne kūtarā jevo kahyo chhe. Het hoy tene ā vāt sārī lāge, nīkar marane lākhu vātu karīe, paṇ em na manāy.”

Material Pleasures-Desires-Addictions (8.34) / (6/47)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading