પાદટીપો

સર્વશ્રેષ્ઠ

પરમાત્મા

શરીરરૂપી શહેરમાં

પોતે જીવ

જીવથી વિરુદ્ધ ચાલનારું (મનનું આ નામ છે)

કંકાસનું

હુંકાર કરી કરીને

શૂરવીરપણું

અહંકાર

સાચા બળ વિનાના

સાહ્યબી, વૈભવ

પરતકમન

નગરમાં

ચોર એવા રાજાના

શાસનમાં

લડવૈયા

જન્માવ્યો

પોતાના વેણ

કટ્ટર દુશ્મન

દેડકા

દબાવ્યા

સૈન્યમાં

ખોરીલો

લડવૈયો

અસંખ્ય

આંટી, ગર્વ

હઠ કે વિરોધમાં

સ્થિર

સંકલ્પરૂપી

ધનુષ્ય

બહાર

લશ્કર

બળવાન

છોડીને

સેનાપતિ

તેજ, બળ

શૂરવીર

ધ્રૂજતાં

યુદ્ધ

વિજય

શરણાગતિ

વિલંબ

મજબૂત

એમાં વળી શું?

સૈન્ય

સેનાપતિ

છેદી નાંખે

સૈન્ય

આનંદ પામું

નિર્ગુણ, દોષરહિત

સુગંધ

પાછો પડે તેવો નથી

સહાયક

બકવાસ, ઝંખના

લોભરૂપી બરછી

તલવાર

ઝપાઝપીમાં

ખંજર

સ્મશાન

કામદેવ

જેનાથી

કામદેવ

પવિત્ર

બગડે

જ્ઞાનની વાતમાં

બકવાસ કરે

નારીએ

ભટકણમાં

કાગળની હાથણી

પતંગિયા

ભૂત-પિશાચણી

પાણી

ઊલટી કરેલા

જીતે

ચારે ખૂંટ – આખી દુનિયા

ભ્રષ્ટ કરે

ભાલા જેવું હથિયાર

મૂર્તિમાન

બોલે

મેલી દાનત, દગો

યુક્તિથી

લૂંટી લેવા

બળિયો

ઝંખના

શરણાગતિ

ગાંડા જેવું

અવાજ કરતો

બોલાચાલી

દોડતાં થકાં

જથ્થાબંધ

ઘોડા

હણહણે

શરણાઈ

મોટા અવાજે

પડકાર ફેંકીને

ઉપરી, રાજા

ફરિયાદ

બચાવ

ખળ, છેતરનાર

કાંઈક નવા જ ધતિંગ

પાયમાલી

સાપ

સંસારનાં સુખ

ગમે

જોઈને

તેને

હોંશે હોંશે ઇચ્છે

સાવધાનીવાળી

પ્રીતિ

હિતકારી મિત્ર

વન

દગો, છેતરામણી

ભવાડો

હલકો માણસ

યોગ્ય

નિયમરૂપી પાંજરામાં

બાંધવાની દોરી

બીજા ચોર, ડાકુને

ઇચ્છ્યા

ભાટ, ચારણ

શૂરવીર મરદ

અર્જુન

ઇન્દ્ર

બરાબર નિયમ પ્રમાણે

હુકમ, સત્તા

સત્તા

મનનો વિશ્વાસ તથા સ્નેહ

ગૌરવવાળો મહાન

સૌથી શ્રેષ્ઠ

ગળા ફોંસો, બંધન

કોઈને નમે નહિ તેવા અહંકારી

ઘમંડી થઈને

આકડાના ફળમાંથી નીકળતું રૂ

મહાભારત જેવા યુદ્ધમાં

નાશ

નિજમને, જીવાત્માએ

ચંદ્ર પક્ષ, સુદ પક્ષ