પાદટીપો

સંસારથી છોદાવનારા

જન્મ-મરણ, હર્ષ-શોક વગેરે દુઃખરૂપ દ્વંદ્વો

કાળનો પણ નાશ કરનારા

મનુષ્યરૂપને ધારી રહેલા

પવિત્ર કરનારા

તમારાં

કોટી સૂર્યથી પણ વધારે

જગતમાં જોવા ન મળે તેવી અથવા જગતના બંધનથી રહિત

હુકમ, આજ્ઞા

કાઈ લોપે ત્યારે

એક સરખો જ ન્યાય કરો છો

રાજાને

ધર્મ માર્ગ

અવતાર ધરો છો

નાશ કરનાર

શેષનાગ

વખાણે

લઈ શકે

વિષયોનાં વિઘ્નોનું નિવારણ કરો છો

ભક્ત પ્રહ્‌લાદનો ઉત્સાહ કે યશ

પરશુરામ

પરમાત્મા

મુશ્કેલી

રક્ષા

ત્રાસ

આનંદ આપનાર

ઠેરાવો, સ્થિર કરો

હઠ

તિરસ્કાર કરી કાઢી મૂકે

રક્ષા

પાને, આધારે

બરોબરિયા સાથે

સમાન

સમાન

મહારાજ

ફરિયાદ

ટાળનાર

કામદેવ જેવા આકર્ષક

બળે

ધ્વજ

કમળ

દેનારા

ભાગે

અર્ધચંદ્ર

પળવારમાં

મરોડદાર

પાની

જોઈએ

શોભે

કપાળ

નેત્ર

ત્યાં

હાલર નામના પક્ષીએ

પગથી

લાલચોળ રંગ

મજેઠી નામના વનસ્પતિનો

નક્કી

પીડા

અંતરની વેદના, બળતરા

જીદ

ભાંગી પડેલ

જોવાપણું

દુઃખી કરો

સહાય

શિયાળ

સૂર્ય

ઘેરે

શબરીનાં

ખારવા-ગુહરાજનો

દાન

રક્ષણ

ઇન્દ્ર

એકવીસ હજાર બંદીવાન રાજાને

પોતાના ઘરે જન્મેલા ને ઉછરેલા ગુલામ

કૃપાદૃષ્ટિ

મોટા પડકારા કરીને

બંધ કરીને

વિનંતિ

ન્યાય

તૈયાર

હાથ જોડીને કહું

રૂપ, આકાર

સંતોષ

મોડું

શા માટે?

દૂર થાય

બંને (હરિ, હરિજન)