પાદટીપો

ચિંતામણિ ૧ની પાદટીપો

ઉમંગ

કમળ

લાલ

કમળ

ચંદ્ર

પગની આંગળીઓ અને ઘૂંટી વચ્ચેનો ભાગ

વળાંક-મરોડ

ઢીંચણ-ઘૂંટી વચ્ચ્નો નળો

ઢીંચણ

સાથળ

કેળના સ્થંભ જેવા

રાત્રિ કમળ

પેટની અંદરની નળી

ઢીંચણ સુધી લાંબા (હાથ)

કોણીથી કાંડા સુધીનો ઉપલો ભાગ

કોણીથી કાંડા સુધીનો નીચલો ભાગ

કાંડા અને ટચલી આંગળી વચ્ચેનો બહારનો ભાગ

ગર્વ

બે વેઢા વચ્ચેનો ભાગ

દાઢી ઉપરનો ભાગ

ડોકે

લાલ મણી

પંક્તિ

એક જાતના મોગરા જેવા ફૂલ

બાંધેલા

પોપટની ચાંચ

દીવાની જ્યોત

ગાલની ઉપરનો ભાગ

સુંવાળો

કામદેવનું ધનુષ્ય

નેણ ઉપરનો ભાગ

મૂડી

સાફ કરી આવે

ફૂલની સુગંધીથી સુવાસિત કરેલ તેલ

ચિંતામણિ ૨ની પાદટીપો

નાનો બાજોઠ

બુંદીના લાડુ

ચુરમાના લાડુ, ઘઉંના લોટની સેવ

સાબુદાણાની ખીર

મેંદાના લોટની ગળી પૂરી

ચોખાની વાનગી

ગણગણ

ગુલાબજાંબુ

સુખડી

મોણ નાંખીને તળેલી પોચી પૂરી

લાલ દાણાનું અનાજ

પાતળી

કાંગની બનાવેલી વાનગી

કઢી

ગળી રાબ

આંબલીનું શરબત

ગાજર

એક જાતની કાકડી

ખીજડાની શીંગ

કારેલા જેવું શાક

પાતળી લાંબી દૂધી

મસાલા

સુકવણી શાક

સેવ

સ્વાદિષ્ટ

કાંકડના ઝાડના ફળનું અથાણું

શ્રેષ્ઠ

કૂંણા ચીભડાં

કુંવાર નામની વનસ્પતિ ડાંડલીઓ

કડવાં ચીભડાં

આમળા

કંથા નામના ઝીણા બોરનું અથાણું

વારંવાર

રાંધેલા ભાત

દહીંભાત

કઢી

પોંકનો લાડુ

ટૂકડો

દ્રાક્ષ

વેલામાં થતી એક પ્રકારની શીંગ

લાંબા ચીભડા જેવું ફળ

કાળી દ્રાક્ષ

ગુલછડી

શીંગડિયો વછનાગ

ઔષધીમાં

જુવારનો

કાચી કેરી

નાગરમોથ

વારી જાય, વશ થઈ જાય

ચિંતામણિ ૩ની પાદટીપો

ખોતરી

શણનું કાપડ

કેડ પર બાંધેલ વસ્ત્રનો ટૂકડો

ચોરણી

કસુવાળી કફની

જરીબુટાનું વસ્ત્ર

બટનવાળી દોરીથી

ગરમ કપડું

પછેડી

ઊનનું જાડું કપડું

ચોકડી પાડેલ ઓઢવાનો ચોફાળ

કમરે બાંધવાનું વસ્ત્ર

લાલ રંગે

મોગલ, મરાઠાની પાઘડી

રક્તચંદન

જૂઈનું ફૂલ

હળવું વસ્ત્ર

પાઘડી ઉપરની કલગી

પહેરવેશ

કાનમાં પહેરવાનું ઘરેણું

આંગળીઓનાં ઘરેણાં

કંદોરો

પાદુકામાં

ઊંચે માર્ગે

જોડાની જાત

પગરખાં

ઉઘાડે પગે

પાલખી

દેવાલયમાં

ઓટલો

રહેણાંકનો આગળનો ભાગ

ઘાંસ કે લાકડાથી ભરેલા ગાડા ઉપર

આસનિયું

ઘુંમટવાળી પાલખી

ચાર પૈડાની બગી

હાથી

ઊંટ ઉપર

ઘોડે

શંખલાના શણગારથી સજ્જ કરેલ

ખભા ઉપર

સુંવાળા

બમણું

ચતુરાઈએ

આગ્રહ કરીને

ઓશીકાં

પલંગ

રંગબેરંગી

ટેકો દઈને

બહુ પ્રકારે

ચિંતામણિ ૪ની પાદટીપો

નજરે

પારદર્શક વાસણમાં લટકતો દીવો

આતશબાજી

દારૂખાનુ અથવા મશાલ

બોલતા

મોટી નદી

અગીયાર વખત લઘુરુદ્ર કરવો તે

અગીયાર મહારુદ્ર મળી થતો યજ્ઞ

વાંસળી

નાનું હથિયાર

બરછી જેવું હથિયાર

વાંકી પહોળી ભારે અને સોનાના મુંઠવાળી તલવાર

ચંપો

કેળવેલો ચુનો

ચિત્રામણ

સહિત

દૂધની સફેદ રેખા

દુઃખ દૂર કરવું

અનાજ

કંગાલ લોકો

એક પ્રકારના માંગણ

ગાઈ-વગાડીને ગુજરાન ચલાવતી એક જાતિ

એક પ્રકારના માંગણ

એક પ્રકારના માંગણ

મુંગા, ભિક્ષુક

પાણીની પરબ

વટેમાર્ગુને

પર્વત ગુફા

તપસ્વી વેશે

ભુલ્યા વગર

ચિંતામણિ ૫ની પાદટીપો

વેદ

જેનાથી બીજું કોઈ ઉત્તમ નથી તેવી

આનંદરૂપ ચરણ

જાણીએ

પ્રકાશો

છ મુખવાળા કાર્તિક સ્વામી

ઇન્દ્ર

સીમા પારનું સર્વોત્કૃષ્ટ સામર્થ્ય વાપર્યું, અનહદ દયા કરી

મૂલ્યવાન

સિદ્ધ થાય

હાથીનો

હોડી

ચિંતામણિ ૬ની પાદટીપો

સાચી મરણ મૂડી

થઈ

ગંગા

કાલિય નાગ

શંકર

લક્ષ્મીજી

ગરુડ

મનને આનંદ આપનાર

આકાશ

માળા

રાખ

સાંખ્ય, યોગ, નાય, વૈશેષિક, વેદાંત, મીમાંસા

બગડીને

ધર્મના કવચરૂપ, રક્ષક

નાશ કરનાર

વારી જવાય એવી અદ્‌ભુત

પાપ

શાંતિ

આનંદિત

સંસારનું બંધન

ચિંતામણિ ૭ની પાદટીપો

માપ

પરાકાષ્ઠા-સર્વોત્તમ સુખસ્વરૂપ

ભોજન

હમીર સરોવરમાં (ભૂજ)

બદરિકાશ્રમમાં

હિમાલય

જેમાં પડવાથી શરીર થીજીને પથ્થર જેવું બની જાય એવી

બ્રાહ્મણનો દીકરો

આનંદના મૂળની

યમપુરી

તુલના ન થાય તેવી

અતિ વેગમાં ચાલતો રથ

જુગ = બે. એક જોજન = ચાર ગાઉ

બંધ બારણાવાળા ઘરમાં પ્રવેશ્યા

દુકાન

બુંદી-ગુંદી

ડોસાભાઈ મુસલમાન (અમદાવાદના)

દોરીએ

ધોળકા પાસે

બીજા તેમના સગાઓએ

વૈખરી નામની માયિક વાણીએ

માપ

સુખ-સામગ્રીની, સુખ માટેની

સૌથી પર