Meaning: Gujarati English
અભ્યાસો વેદશાસ્ત્રાણાં કાર્યશ્ચ ગુરુસેવનમ્ ।
વર્જ્યઃ સ્ત્રીણામિવ સ્ત્રૈણપુંસાં સઙ્‍ગશ્ચ તૈઃ સદા ॥
अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरुसेवनम् ।
वर्ज्यः स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तैः सदा ॥
Abhyāso ved-shāstrāṇām kāryashcha gurusevanam |
Varjyah strīṇāmiv straiṇapunsām sangashcha taihai sadā ||
323
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્‍યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. (શિક્ષાપત્રી: 185)

Shlok Selection

Shloks Index