Meaning: Gujarati English
વક્ત્રભાવે તુ પૂજૈવ કાર્યાઽસ્યાઃ પ્રતિવાસરમ્ ।
મદ્રૂપમિતિ મદ્વાણી માન્યેયં પરમાદરાત્ ॥
वक्त्रभावे तु पूजैव कार्यास्याः प्रतिवासरम् ।
मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात् ॥
Vaktrabhāve tu pūjaiv kāryā'syāhā prativāsaram |
Madrūpamiti madvāṇī mānyeyam paramādarāt ||
347
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્‍યારે તો નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. (શિક્ષાપત્રી: 209)
યુક્તાય સમ્પદા દૈવ્યા દાતવ્યેયં તુ પત્રિકા ।
આસુર્યા સમ્પદાઢ્યાય પુંસે દેયા ન કર્હિચિત્ ॥
युक्ताय सम्पदा दैव्या दातव्येयं तु पत्रिका ।
आसुर्या सम्पदाढ्याय पुंसे देया न कर्हिचित् ॥
Yuktāya sampadā daivyā dātavyeyam tu patrikā |
Āsuryā sampadāḍhyāya punse deyā na karhichit ||
348
અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત એવો જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. (શિક્ષાપત્રી: 210)
વિક્રમાર્કશકસ્યાબ્દે નેત્રાષ્ટવસુભૂમિતે ।
વસન્તાદ્યદિને શિક્ષાપત્રીયં લિખિતા શુભા ॥
विक्रमार्कशकस्याब्दे नेत्राष्टवसुभूमिते ।
वसन्ताद्यदिने शिक्षापत्रीयं लिखिता शुभा ॥
Vikramārkashakasyābde netrāṣhṭavasubhūmite |
Vasantādyadine shikṣhāpatrīyam likhitā shubhā ||
349
સંવત ૧૮૮૨ (અઢારસો બ્‍યાશીના) મહા સુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્‍યાણકારી છે. (શિક્ષાપત્રી: 211)
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભક્તેરવનં વિધાતા ।
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોઽખિલમઙ્‍ગલં નઃ ॥
निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता ।
दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्‍गलं नः ॥
Nijāshrītānām sakalārtihantā sadharma-bhakteravanam vidhātā |
Dātā sukhānām manasepsitānām tanotu kṛuṣhṇo'khilamangalam nah ||
350
અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો. ઇતિ શ્રીસહજાનંદ સ્‍વામિ શિષ્‍ય નિત્‍યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્‍તા. (શિક્ષાપત્રી: 212)
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥
पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
Pūrṇamadah pūrṇamidam pūrṇātpūrṇamudachyate |
Pūrṇasya pūrṇamādāya pūrṇamevāvashiṣhyate ||
351

Shlok Selection

Shloks Index