॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વિષ્ણુદાસ

સત્સંગી ભક્તો

ડભાણના વિષ્ણુદાસ શ્રીજીમહારજના અતિ લાડીલા અને એકાંતિક ભક્તરાજ હતા. ડભાણમાં જે જે મોટા યજ્ઞો થયા, તે મહારાજે તેમના નામથી કરાવેલા. જે Sભાણિયા આંબાની મહારાજ બહુ પ્રશંસા કરતા, તે આંબાની કેરી ગાડાં ભરીને મહારાજ અને સંતો-ભક્તોને જમાડવા ગઢડા લઈ જતા. મહારાજનાં દિવ્ય ચરિત્રોમાં તો તેઓને અહોભાવ થતો જ, પરંતુ મનુષ્યચરિત્રોમાં પણ અખંડ દિવ્યભાવ રહેતો. એટલે જ મહારાજ તેઓ પર અખંડ પ્રસન્ન રહેતા. મહારાજ સાથે અનન્ય નિષ્ઠાથી જોડાયેલા હતા.

Vishnudās

Satsangi Bhaktas

Vishnudās of Dabhān was a great ekāntik bhakta and very dear to Shriji Maharaj. All of the great yagnas that were performed in Dabhān were done under his name. Maharaj often praised the mango trees of Dabhān. Vishnudās often sent carts full of mangoes for Maharaj’s sadhus and devotees. He always perceived Maharaj’s actions as divine; even his human-like actions. Maharaj always remained please with him.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-59

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase